________________
જીગ્ન
ત્રણ પ્રકારના જીવો
દુનિયાના છે એટલે સગીર बालः पश्यति लिङ्ग मध्यमबुद्धिविधारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परीक्षते सर्व यत्नेन ॥ (पो० १ श्लो २)
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં સૂચવી ગયા કે' આ જગતમાં પિતાની માલિકીની જે ચીજ તેને જે ન સમજી શકે તે તેને સદુપયેગ શી રીતે કરે? તથા તેને દુરુપયોગ પણ શી રીતે કરી શકે? કારણ? હક્કદાર કે માલિક છતાં પણ વસ્તુ શી ચીજ છે તે વાત સમજનારા બહુ જ ઓછા હોય છે. અર્થાત સ્વતંત્ર માલિક છતાં પણ તેને વસ્તુના માલિક તરીકે જગતમાં સ્વીકારનારા ઓછા હોય છે અને આથી “સગીર શબ્દ વાપરીએ છીએ. જેમ સગીર એ મિલક્તને માલિક છતાં તે કબૂલ કરાતે નથી અને માલિક છતાં કબજો તેને સંપાત નથી, કારણ કે મિલકતને સદુપગ કે દુરુપયેગને તે નથી સમજતો, માટે માલિકી તેને સપાતી નથી. જ્યારે તે સદુપયોગાદિ સમજે, ત્યારે જ તેને માલિકી સૈપાય. અહીં મિલકતની વ્યવસ્થા કરવાને હકક પિતે માલિક છતાં પણ તેને રહેતું નથી. આ દુનિયાની વાત. જ્યારે બીજી બાજુ દુનિયાના ને સગીર ગણવા, પણ ઉંમર લાયક ન ગણવા એમ હરિભદ્રસૂરિજી કહે છે
ભીલ ને મેતીનું પાણી દુનિયાના છને પિતાને મળેલી મિલકતને જ ખ્યાલ પિતાને નથી. કારણ? કોઈ પણ મનુષ્ય જન્મે છે, તે સર્વ ખાલી મુઠીએ જ