________________
૨૨૦
પડશક પ્રકરણ દર્શન
ભાડૂતી ચીજ પહેરીને નીકળે તેને આબરૂદાર ન ગણીએ, કારણ કે તું માંગી લાવીને પહેરે છે. તેમ જીવને ગુણ તે માંગેલ ગણે, ઘરને નહિ. જ્યારે જેનેએ એને જ્ઞાનમય ગણે ત્યારે જૈનેતરેએ એને જ્ઞાનને આધાર માન્યો. ‘જ્ઞાનાધિમરમાર જ્ઞાન આધિકરણ માન્યું. જ્ઞાનમય આત્મા માન્ય હોય–તે આત્માનું સ્વરૂપ છે તેમ માન્યું હોય તે તે કેવળ જેનેએ જ. તે સિવાય કેઈએ જ્ઞાનને આત્માના ઘરનું નથી માન્યું પણ ભાડૂતી માન્યું છે.
સાંખ્યાને લેવાદેવા નહિ. જેઓએ જીવને ચેતના-સ્વરૂપવાળે ન માન્ય, તેઓએ તેને પરમેશ્વરનું ઢેર માન્યું. તમારે ત્યાં ઢેર હોય
જ્યારે તમારે કહ્યું, બાંધવું, ખવડાવવું, પીવડાવું હોય ત્યારે તમે કરે, તેમાં તેનું ચાલે નહિ. તેમ જૈનેતરેએ જગતના બધા જીવને ઈશ્વરના ઢેર માન્યા. તેવી રીતે જેને જેને હેર માનવા, જ્ઞાનના ભાડૂત માનવા તૈયાર નથી. આટલા જ માટે જ્ઞાનમય માને. માટે જીવજીવન–ભાવજીવન–ભાવ પ્રાણુ માનીએ છીએ. જીવજીવનને ત્યા ખ્યાલ નથી આવતું. ક્યાં? મનુષ્ય તિર્યંચ વગેરેમાં. મનુષ્યમાં આવ્યા છતાં જીવજીવનને ખ્યાલ કેને? જિનેશ્વરના શાસનને માને તે જ આત્માને કેવળજ્ઞાન, સર્વજ્ઞસ્વરૂપ માને. તેમાં જોડાયા વગરને કઈ પણ જીવનું જીવન જ્ઞાનસ્વરૂપ માનવા તૈયાર નથી. તે શાથી માને? કાનમાં કહી ગયા તેથી ? ના. કહી ગયા નથી, પણ જિનેશ્વર મહારાજના જીવન સાથે જેનું જીવન હોય તે સાંભળી શકે.
જિનેશ્વર ભગવાનના વચનની મહત્તા જિનેશ્વરના જીવનને બંધ થયાને ૨૫૦૦ વર્ષ થઈ ગયાં છે તે આપણે સાંભળીએ. તે પછી સર્વજ્ઞપણું, શાશ્વતપણું ને અનાદિનું રખડવું કયાંથી જાણીએ? બરબર, પણ વિલાયતથી કે અમેરિકાથી વાયરલેસથી ટેલિગ્રામ આવે તેમાં પણ મિનિટ નથી લાગતી. છતાં કયાંથી સાંભળ્યા? તે શબ્દ દ્વારાએ. જેમ શબ્દ દ્વારા દૂર દેશના સમાચાર જાણે તેમ અહીં શબ્દ દ્વારા દર કાળમાં બનેલી હકીક્ત