________________
ર૩. જીવન અને જીત
૨૧૯
જડઇવન શાથી? જીવનું જીવન બે પ્રકારે છેઃ (૧) જડ-જીવન અને (૨) જીવજીવન. આ જે દશે પ્રાણે તે જડના આધારે જીવન. કાનના પગલે હોય ત્યાં સુધી સાંભળવાની તાકાત રહે છે. તેમ ચક્ષુ, નાક, જીભ અને સ્પર્શના વગેરેની તાકાતમાં સમજવું. મન વચન, કાયાના લાયક પુદ્ગલે હોય તે પ્રગની તાકાત. શ્વાસે છવાસ આયુષ્યને લાયક પુદ્ગલે મળ્યા છે તે પ્રમાણે કરી શકીએ. જડ મળ્યા ખરા પણ જડના ઘેર ઘરાણે મૂકાયેલા. તમારે કામ પડે ત્યારે ઉપયોગ કરી લે પણ તેના માલિક તમે નથી. જેને ત્યાં ઘરેણું મૂક્યું હોય તે સારે હોય તે વિવાહને વખતે તેની પાસેથી મેળવીએ છીએ તેમ આ બેઈમાની સાથે ચાલે છે.
તેમ આ જીવન ગીરવી દશામાં છે. તેમાં પાંચ ઈન્દ્રિય, ત્રણ ગ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ ગીરવી મૂકાયેલું જીવન. તેની મહેરબાની હોય તે તેને ઉપયોગ કરી શકીએ. તેની કફ મરજી હોય તે તેને ઉપયોગ ન કરી શકીએ. તેને ઉપગ કરવાની તાકાત તમારી નથી. જેને ત્યાં ઘરાણે મૂકયું હોય તેની મહેરબાનીથી ઉપગ કરી શકીએ; તેના ઉપર આપણે દાવો નહિ. આ જીવે પિતાનું જીવપણું આને ત્યાં ઘરાણે મૂકયું માટે તેનું નામ “જડ–જીવન” કહીએ છીએ.
પારકા આધારનું જીવન છે–જીવનું જીવન નહિ. સિદ્ધ મહારાજને પ્રાણરહિત હેવાથી જડ-જીવન નથી. સિદ્ધોને પ્રાણ નથી. તે જીવ કેમ કહેવા? પ્રાણ તે જડ-જીવન છે. તે ન હોય તેથી સિદ્ધપણું ચાલી જતું નથી.
આત્મા જ્ઞાનમય કે જ્ઞાનને આધાર જીવનું જીવન કયું ? સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. જૈને સ્વરૂપને લઈને ચાલે છે. પણ જૈનેતરે સ્વરૂપને વળગતા નથી. જે ગુણ જાહેર છે તે ભૂંસાય એટલે ભૂં. જ્ઞાન એ જીવને ગુણ છે એમ માન્યા વિના છૂટકે કેઈને નહિ. અને એ જ્ઞાન ઘરની ચીજ નથી માની, ભાડૂતી માની છે, કેઈ