________________
૨૩. જીવન અને જીત
૨૧૭
માનતા તે પેાતાના માથાની જવાબદારી ઉડાડવા માટે છે. તેમાં છેડા હા તે ‘હશે' એમ કહીને ઉડાડે. જો અનાદ્ધિ ન હોય તે તેના પહેલાં શું હતું તે તું મેલને ?
કાળના કાળિયા કરનાર કોણ?
કાળના કાળિયા દુનિયામાં કાઈ કરનાર છે? જેને શાશ્વતા પદાર્થા કહીએ તેમાં એક કાળ કાળિયા કરે. તેના પુદ્ગલામાં પણ ફેરફાર થાય છે. બાળપણમાં આ માથું હતું તે અત્યારે છે, પણ તેમાં ફેરફાર થાય છે. કહેવાતા પદાર્થોના પણુ કળયા કાળ કરે છે. કાળ આખા જગતમાં બધાના કાળિયા કરે. કાળના કાળિયા કરનાર એક જ વસ્તુ સિદ્ધપણું છે. તેમાં જે સિદ્ધપણું, કેવળજ્ઞાન, કેવળર્દેશન, વૌતરાગપણું, અનંત વી, સુખ તે કોઈ દિવસ પલટાવાનું, નાશ પામવાનું કે ન્યૂન થવાનું નથી. કાળના કાળિયા કર્યાં તેથી તેનું જાર ત્યાં નથી ચાલતું. અનંત કાળ ગયા કે ચાલ્યા જશે તે પણ સિદ્ધપણુ નાશ થવાનું કે પલટાવાનુ' નથી. કાળના કાળિયા કરનાર સિદ્ધપણુ તે સિવાય કાળના કેાળિયા કરનાર બીજી કોઈ ચીજ જ નથી.
આ ધ્યાનમાં રહેશે ત્યારે શાસ્ત્રકારે જણાવ્યું કે જિનેશ્વરનાં વચના ઉપર સ્થિર રહેવાવાળા આ નિશ્ચયમાં આવે. સન્માનિ ઢાળાળિ અસાસયા'િ જગતમાં બધાં સ્થાનકો આશાશ્વતા છે. શાશ્વતપણું હોય તો કેવળ સિદ્ધપણું, કેવળજ્ઞાન, દર્શીન, વીતરાગપણું, અનંત સુખ, વીય, ક્ષાયિક ચારિત્ર તે મેળવનાર જ કાળના કાળિયા કરે છે.
જગતને અંગે કાળના કાળિયા કરવા માંગે તે તેમાં પહેલું શું અને પછી શું તે મેલ ? અનાદિ અને અનંતથી તુ ભડકે છે તેથી ખીજાને ભડકાવે છે. લાખ તે એક કે લાખ ? લાખ એટલે લાખ વખત એક તેનુ નામ લાખ.” ક્રોડ કોનું નામ ? ક્રોડ વખતે એક તેનું નામ કોને? અનંતા.કાનું નામ ? અનતી વખત એક એક થયા તેનું નામ અનતા. અનંતા પુદ્ગલ-પરાવર્તી રખડચા તે