________________
ર૧૬
ષોડશક પ્રકરણ દર્શન કેમ આવ્યો? છેડે આવે તે અનંતા કહેવાય કેમ? વાત ખરી. જે અનંતાનું સ્વરૂપ સમજશે તે આ માલુમ પડશે કે અનંતા કાળે એક એક થાય, દરેક મતવાળા બુદ્ધિવાળાને માનવું પડે કે કાળ અને તે થયે, તે કહેવું પડે. કેમ? નાકકટ્ટાને આ કાળ ગયે તેની પહેલાં શું? તેની જવાબદારી તેના માથે આવે.
જેમ લેણદેણના દાવામાં લેણની સાબિતીની જવાબદારી વાદીના માથે, પણ કેટલીક વખત જવાબદારી પ્રતિવાદીને માથે આવે. ચેરીને ગુને દઈને ફરિયાદી કરી. હવે ચાર બચાવ કરે તે છે કે ખરે, તેમાં તમારે ઊભા રહેવું પડે તે વાત જુદી. ચોરીની ફરિયાદ જેના ઉપર કરવામાં આવે તેને મુશ્કેટોટ બાંધે. તે છૂટવા માટે પિતાને બચાવ કરે. છૂટવા માટે બધું તેને સાબિત કરવું પડે. તેમ અહીં જેઓ કાળને અનાદિ ન માને, પરમેશ્વરને અનાદિથી થતા ન માને, તે તેને એની શરૂઆત કયારથી થઈ તે કહેવું પડે. અનાદિ નહિ માનનારના માથે તે જવાબદારી ચૂંટે.
બેલવાની લુચ્ચાઈ અહીં લુચ્ચી વહુનું દષ્ટાંત છે. એક શેઠ છે. તેને બે છોકરા છે. તે બને પરણેલા છે. તેમાં જે જેઠાણી છે તેનું પિયર સારી સ્થિતિમાં છે. દેરાણી લુચ્ચી છે. એના પિયરનું લગીર ઠેકાણું નથી. દેરાણીને ભાઈ રેજ બેનને ઘેર જમે અને રાતના પિતાને ઘેર સુવા જાય. જેઠાણીને તે પિતાના ભાઈને વર્ષમાં એકાદ બે વખત નેતર પડે.
એક વખત એ બંનેને તકરાર થઈ તે વધારે ચાલી ત્યારે દેરાણીએ જોયું કે જેઠાણી એ મહેણું મારશે તેથી બેલી કે હું જાણું છું. આખું ઘર મેં એને ખવડાવી દીધું. તારે ભાઈ ઓણ અને પર રોજ આવે છે. ત્યારે મારો ભાઈ તે આજ આવે તે-કાલ...લ આવે. આમાં વચનની શાહુકારી. આજ અને કાલ એ શબ્દ છેટા વાપરવા અને એણુ અને પિર નજીક વાપરવા તે બેલવાની લુચ્ચાઈ છે.
અહીં જે જગતને, પરમેશ્વરને અને સિદ્ધોને અનાદિ નથી