________________
ર૧૪
ષોડશક પ્રકરણ દર્શન
નથી ને દવા આપે છે. ખરેખર જે ઉપકાર ન કર્યો હેત તે તને સળિયા પાછળ મેકલિત
કહેવાનું તત્ત્વ એ છે કે નિદાન, દર્દ અને દવાને ન જાણે તેને વૈદું કરવાને હક્ક નથી. તે માણસ એક વખત દર્દ મટાડે તે પણ નીતિની અપેક્ષાએ તે ગુનેગાર થાય.
તેણે તે આંધળાની માફક પથ્થર માર્યો, આંધળાને પથ્થર ભલે ગેખલામાં પડે, પણ તેથી કે તેને તાકડિયે ન ગણે, તેમ જેને દર્દ, નિદાન, તથા દવાની સમજણ નથી તે શારીરિક દવા માટે લાયક નથી. તે પછી આપણે તે આત્માની દવા કરવા તૈયાર થયા છીએ, તે તેના માટે લાયક કોણ?
મડદાના અને જીવતાના શણગારમાં ફરક શારીરિક દવા એટલે શરીરનું શણગારવું. મડદાને શણગારે અને જીવતાને શણગારે તે બેમાં ફરક કયો? જીવતાનું શરીર શણગારવું તે જીવનને અંગે ઉપગી. મડદા અંગે શરીર શણગારવું તે. કુળની લજજાને અંગે. આપણું ખરાબ ન દેખાય તે અંગે. તેમાં,
જીવનની શોભાનું તત્વ નથી. તેમ અહીં આગળ આપણે અનાદિ. કાળથી જીવનનાં સાધનને શણગારતા રહ્યા પણ આખા જીવનને કઈ પણ દહાડે શણગાર્યું?
દસ પ્રાણમાંથી કઈને ગડબડ હેય તે તેને સાચવી લઈએ. શ્રોત્ર, ઘાણ, ચક્ષુ, રસના, સ્પશન, ઈન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસોચ્છવાસ, અને આયુષ્યને પોષણ આપીને સાચવ્યાં. તે બધું શું? જેમ દુનિયામાં જીવ વગરનું મડદું તેમ અહીં ભાવપ્રાણુ તરફ. લક્ષ્ય દીધા સિવાય દ્રવ્ય પ્રાણુનું જે સાચવવું તે મડદાની શોભા. આપણે દસને, કુટુંબને છેડીએ. બધું ધારણ, રક્ષણ કરેલું તેનું ફળ પાણીમાં જાય. મડદાના શણગારને છેડે ચિતામાં બળે ત્યાં હોય અને જીવતાના શણગારને છેડો ઘરમાં હોય તેમ આ જીવે પણ ભવોભવ આ દસ પ્રાણેને ધારણ કર્યા–પિષ્યાં-ટકાવ્યાં-બધું કર્યું, પરંતુ આયુષ્યના છેડે બધાને છેડે.