________________
આ
વ્યા
?
જ
ખ્યા
જીવન અને જીત " દૂઝણ
PODP*8888888888
888
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન્ હરિભદ્રસૂરી-શ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે પડશક નામના પ્રકરણને રચતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં શરીરના
વ્યાધિનું ઔષધ કરનારે પહેલાં નિદાન તપાસવું જોઈએ, દવા અને દર્દ તપાસવાં જોઈએ. જે વૈદ્ય દવા, દર્દ અને નિદાનને તપાસી ન શકે, જાણે ન શકે, છતાં દવા આપીને કેઈ જુવાન સમજને ફાયદો કરી આપે તે પણ કાયદાની દષ્ટિએ તેને ગૂનેગાર ગણવામાં આવે છે.
દર્દ મટાડે છતાં ગુનેગાર ! જૂના કાળમાં એક સાહેબને જબરજસ્ત દર્દ થયું ડોકટરને ભેગા કર્યા, ફાયદો ન થા. ત્યારે એક વૈદ્ય સારો છે એમ સાંભળી તેને બેલાબે, તેનાથી એને ફાયદો થશે. તેથી એણે એને શિરપાવ આપે, અને કહ્યું કે જે શાસ્ત્રથી દર્દ, નિદાન વગેરે પારખ્યું હોય તે શાસ્ત્ર મને આપે તે જગતના કલ્યાણ માટે બહાર મૂકું અને તે જગતને ફાયદો કરે. એમ સાહેબે જ્યારે કહ્યું, ત્યારે પેલાએ કહ્યું કે–નથી જાણતે તે શાસ્ત્ર, નથી જાણતું તે દવા, પણ આ દવા હાથમાં લીધી છે માટે દઉં છું.
- સાહેબે કહ્યું કે તું મને ઉપકાર કર્યો તેથી શું કરું? પણ ખરી રીતે તે તું “ગુનેગાર” તરીકે ગણાય, કારણ કે જેને તેને જે તે દેવું તે તારે છે. મારું દર્દ, તેનું નિદાન, દવા વગેરે જાણ્યાં નથી અને જે તે ઘસીને દેવું કે જેથી કંઈ થશે તે ઠીક છે. મને ફાય થયે, પણ કેઈનું આખું જીવન ચાલ્યું જાય તેની તને દરકાર નહિ. એ દવા ફાય કે નુકશાન શું કરે છે તે તું જાણતો