________________
૨૧૨
-
પાઠશક પ્રકરણ દર્શન
જેને આજ્ઞા માની ન હોય તે બધે દુઃખી થાય. આજ્ઞા માનનારે તે સુખ પામનારો થાય; અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય તે આજ્ઞાવિચય ઉપર આધાર રાખે, માટે તે પહેલે પા. તેને ધ્યાનમાં રાખીને વચનની આરાધના છે.
કરણ અને કારણુમાં તફાવત. સેવાભકિત કેની થાય? અષ્ટસ્પશી દેખાતી ચીજ હોય તેની. ચઉસ્પશી દેખાતી નથી. જેને અડકી શકતા નથી તેની સેવાભકિત શું? વચન ચઉસ્પશી ચીજ, તેની આરાધના, તેની સેવાભકિત કઈ રીતે થાય? વાત તે ખરી, માટે વચનની આરાધના કઈ? આરાધના. કઈ રીતે? તલુક: તેમાં જે કહેલું અનુષ્ઠાન-વિચય તે પ્રમાણે, વર્તવું તે વચનની આરાધના. તે માટે જનારાના જિનેશ્વરના શાસનમાં જે પ્રમાણે વર્તવાનું કહેવામાં આવ્યું છે તે પ્રમાણે વર્તે તે ધર્મ થાય દાનાદિ વગેરે ધર્મ છે તે નકામાં અને વચન પ્રમાણે, વર્તવું તે ધર્મને તારી વાત ખરી. અહીં કરણપણું જણાવ્યું તેથી. બીજાનું કારણ પણું જતું નથી.
કરણ કોને કહેવું; કારણે કેને કહેવું તે જણાવશે તે અગ્ર વર્તમાન. "
' પર પ્રાણની પીડાના રક્ષણ માટે બોલાતું જ હું કું તે જૂઠ્ઠ તું નથી પણ સત્ય છે.
દર્શનમેહ નામનું કર્મરૂપી કાળકૂટ ઝેર પીધેલા તે આત્મા હિતમાર્ગ દેખી શક્તા નથી.