________________
૨૦૮
ષોડશક પ્રકરણ દર્શન જન્મેલાં, એમને? તારા બધા ભક્ત અષ્ટ કર્મથી નિલેપ છે એમ ને? તારે પાપ માટે કર્મનાં ક્ષયને રસ્તે લેવું નથી. અમારે કર્મક્ષયને રસ્તે લે છે. આટલા માટે જ ભગવાન મહાવીર મહારાજને કર્મની ઉદીરણ કરવી પડી, 'મારે જે ઉપસર્ગો ત્યાં (લાઢ દેશમાં) છે તે અહીં નથી માટે મારે ત્યાં જવું. વળી તેમાં મજૂરનું દષ્ટાંત પણ લીધું. કાપણીવાળા કણબીને જે પિતાને પાક પિતાનાથી ન લણાય તે મજૂરે રાખીને કપાવી લે, તેમ હું “મારે અહીં તેવાં કમને ક્ષય થાય તેમ નથી, માટે અનાર્ય દેશમાં જઈ ને હું કર્મો ખપાવું.'
જે દૌર્યવાળા, શૌર્યવાળા છે તેને થયેલાં દદે, વ્યાધ ચંચળતા કરનારાં થતા નથી, પણ ઉપાધિ તે વિચિત્ર ચીજ છે તેમાં ચંચળતાને સ્થાને સ્થાને અવકાશ છે. - વ્યાધિનાં અને દર્દીનાં ઔષધે વૈદકમાં છે પણ ઉપાધિનાં ઔષધે શૈદકમાં નથી. માત્ર જિનેશ્વર ભગવાનના વચન સિવાય ઉપાધિનું ઔષધ નથી. માનસિક રોગની દવા કઈ પણ ન હોય. આ અને રૌદ્રધ્યાન બંધ કરવાની અને ધર્મ અને શુફલધ્યાનને વધારનારી દવા જિનેશ્વરનાં વચને છે, માટે મોક્ષનાં કારણ તરીકે વચન એ ધર્મ છે.
પહેલો પાયે તે તે વચન શુકૂલધ્યાન અને ધર્મધ્યાન, તેમાં ધર્મધ્યાનમાં પહેલે પાયે, વચનને વિશ્વાસ-આજ્ઞાવિચય. જિનેશ્વરે જે પ્રમાણે નિરૂપણ કર્યા, છ દ્રવ્ય, ધર્માસ્તિકાય, બંધ, ઉદય વગેરે નિરૂપણ કર્યા તે પ્રમાણે માનવું. નિશ્ચય કરે આમ જ છે ત્યારે તે આજ્ઞાવિચય. ધર્મધ્યાન વગેરે બેલીએ પણ તે ધર્મધ્યાન કેને કહેવાય ? ધ્યાન એ ક્રિયાની કે મનની ચીજ છે ? તે ચીજ કેની ? મનપૂર્વક ક્રિયા હોય તે ૨. ઢાલુ જ ઘરાવે (માથ૦ ૦િ ૨૮૨); તો તારી ચિંતા बहुकम्म निज्जरेयव्यं, लाढाबिसयं वच्चामि, ते जणारिया, तत्थ निजरेमि, तत्थ भगव अच्छारियादिटठत हियर करेइ(टी० पृ० २०६)