________________
૨૦૬
ષોડશક પ્રકરણ દઈન
તે વિચારે. આ શાને અંગે? તા કમના કચરો સાવરણી વગર સાફ થવાના નથી, પૂજણીથી કામ નથી થવાનુ.
તેમ અહીં આગળ પોતે સમજે કે આ આત્મામાં એવાં ચીકણાં કમ લાગેલાં છે કે જેના ક્ષય આ દેશમાં થવાનેા નથી પણ ત્યાં થશે. તેમ વિચારીને ભગવાન અનાય દેશમાં ગયા. તપસ્યાને ઉડાડવાનું જુઠ્ઠાણુ
આવી ભગવાનની તપસ્યા અને અભિગ્રહાને દેખીને ધ્રૂજી જવાય તો તે કરવાની કલ્પના કયાં રહી ? અરે ! સાંભળે તો પણ અરર થાય. જેને કરતાં દેખીને, જેનું વર્તન દેખી કાયરો કપી ઉઠે. જે તેમાંથી ખસ્યા અને માગ છેડયા, તે કમ લેત્તા (કમ ભેદનારા) કહેવાય નહિ, મા` પાલવે નહિ, પણ ક* કબૂલ, પરંતુ આ કક્ષયને રસ્તા નથી તપસ્યા. પરિષદ્ધ અને ઉપસ, એ બધાં તે ક્રમ ક્ષયના રસ્તા નહિ. દુષ્કરચર્યા તે સાંભળી કે દેખી, તે સહન થઈ શકે તેવી ન હતી, એટલે આપણે સાંભળીએ છીએ કે શિયાળે દ્રાક્ષને માટે ફાળ મારી. દ્રાક્ષ ન મળી એકલે દ્રાક્ષને ખાટી કહીને શિયાળ પાછે ફર્યાં.
દુનિયામાં મા`થી ખસેલાને પેાતાનું દૂષણ દેખાય નહિં, પશુ તે ખીજાનુ' દૂષણ દર્શાવે. તે દુષ્કશ્ર્ચર્યા કલ્પી પણ ન શકે, જે મગજને સ્થિર ન રાખે તે ઢેખી પણ ન શકે અને કરવાને સંકલ્પ પણ ન કરી શકે, તેમાં વાંક કોના ? હવેના કાળની દુનિયા માને નહિ. કહેવા માત્રથી માનતા નથી, તેને તે દલીલ આપે તે માને. દલીલ ન હોય તો તે માનવા તૈયાર નથી, માટે દલીલ કઈ કરવી? આ તપસ્યા, પરિષદ્ધ અને ઉપસ સહન ગમતું નથી, કરવું નથી, તેને ખરાખ બતાવવી તે કઈ રીતે ખતાવવું? હુ ંમેશાં જૂઠ્ઠી વસ્તુને ચુકિતમાં લાવવા માટે જૂઠ્ઠાણાં ઊભાં કરવાં પડે. એક જૂઠ્ઠાને સાખિત કરવાં ચૌદ જૂઠ્ઠાં ઊભાં કરવાં પડે તેમ તપસ્યાને ઉડાડવાનું જૂઠ્ઠાણું ઊભું કર્યું",
જન્મ પાપી પણ પાપની કબૂલાત નહિ તમને આ તપસ્યાદિ કરવાનું કહ્યું કોને ?