________________
૨૨. કરણ અને કારણ
૨૦૧
તીર્થકરે. શા માટે ? પાપના ક્ષય માટે.
હવે વાત પલટાવી અને કહ્યું કે તમે બધા પાપી જમ્યા છે કે બીજું કંઈ? જિનેશ્વરોના જેટલા ભક્ત જે પાપી હોય તે જ જન્મ. તપસ્યા પાપના ક્ષય માટે જિનેશ્વરે કહી. તેને ઉથલાવીને પિલાએ કહી દીધું કે, તીર્થંકરના ભગત જેટલા થાય તે પાપી હોય. પાપી ન હોય તે તપસ્યાની જરૂર શી? આંખની પીડા ભેગવીએ પણ તે દેખાય નહિ, આંખે ફૂલું આવે તે આપણને દેખાય છે? તને તે દેખાયું કે તારામાં રહેલું બીજાએ દેખ્યું? તને કેવળજ્ઞાન છે કે તે તે દેખ્યું કે કેવળજ્ઞાન વગરના બીજાએ દેખ્યું? કારણકે બીજા અવીતરાગ જમ્યા છે તે અવીતરાગ, તે કેવળજ્ઞાન વગરના શાથી છે તે કહીશ! પુણ્ય કે પાપના ઉદયે. ત્યારે પાપથી જન્મ અને પાપની કબૂલાત ન કરે એમ ને? . -
“માનતા નથી તે બચાવે નહિ - અહીં આગળ જન્મ અવતરાગ. કોઈ દિવસ કોઈ પણ જન્મથી વીતરાગ હોય નહિ. જે જન્મથી વીતરાગ હોય નહિ તે પછી જન્મથી સર્વજ્ઞ હોય કયાંથી? જે સર્વ નથી તે પાપને ઉદય છે, છે ને છે. તારે તે પાપને ઉદય કબૂલ કર નથી. જેમ ગુનેગાર ગુનાની કબૂલાત નથી કરતા તેથી શું જજ તેમને સજા કરતા નથી ? પાપીઓ પાપની કબૂલાત ન કરે, અને “પાપ, કર્મ કે જીવ માનતા નથી તેમ કહી દે, તે તેથી પાપ ચાલી જતું નથી. તારા નહિ માનવાથી વસ્તુ ચાલી જતી નથી, તારા શરીરમાં દર્દ આવશે, તે નથી તે માની લે ને ? તે ત્યાં ના. તે તે આકરૂં પડે છે. તે નહિ માન્યું કેમ ચાલે? તેમ કર્મ, પાપ, જીવે કે નરકને તમારા ભક્તો માનનારા નહિ માનવા માત્રથી તેનાથી બચી જતા નથી.
જિનેશ્વરનાં વચને એ ઉપાધિનું ઔષધ તીર્થકરેના ભક્તો પાણી જમ્યાં અને તારા પાપી નથી.