________________
રર કરણ અને કારણ
२०३ આત્મા તે વખતે કેવી રીતે સ્થિરહ્યો હશે ?'
નાનાં બચ્ચાંને પણ આગ ચમકાવનારી ચીજ છે, વાયરે નહિ ચમકાવે પણ આગ ચમકાવે. તેમાં પણ અંગારા ખેરના, તે પણ હાથપગે નહિ પણ માથે ! આમાં સ્થિરતા રહે તેમ તમે કલ્પનામાં પણ કરે છે ! તેની કલ્પના પણ આવતી નથી. કલ્પનામાં કાળજુ કંપે છે. જે ઉપસર્ગની કલ્પનામાં કાળજું કંપે છે તે સાક્ષાત થયે ત્યાં સ્થિર રહેવું, આગળ વધે-શુભ ધ્યાનમાં તેમાં જવું, આગળ વધ-શુકૂલ ધ્યાનમાં જવું, તેની (ઉપસર્ગની) કલપનાને અવકાશ આવવા ન દે, કેવી મનની સ્થિરતા !
બાહ્ય દુખેના ઉપાય તે તે બહારની રૂઝ જે ચિત્તને સ્થિર અધ્યવસાય તે ધ્યાન, જે ચલાયમાન વિચારેનું સ્થાન તે પણ ચિત્ત કહેવાય. જે ધ્યાન તે પણ તેવું જ. જ્યાં મનની સ્થિરતા મુકેલ છે ત્યાં ધ્યાન છે તે જગ્યાએ. શાને અંગે? એવી જાતનું ઐય અને દૌર્યને અંગે. આવા ધૈર્ય અને સ્થવાળાને આધિ, વ્યાધિ ચિંતા નહિ કરાવે. ઉપાધિ એ એવી વિચિત્ર છે કે મનને ફેરવ્યા વિના રહે જ નહિ. આધિ, વ્યાધિ અને ઉપાધિ ને રેગ જગતમાં લાગુ પડે છે. મનુષ્ય રોગ ન જાણે ત્યાં સુધી દવા માટે તૈયાર ન થાય, રોગ-દર્દને સમજે ત્યારે મનુષ્ય દવા માટે તૈયાર થાય, ડૉકટરે પણ દર્દ ન જણાય તે છેટા રહે છે. દર્દીનું જ્ઞાન ન થાય તે ખરેખર દવા ન થાય; પણ દવા થાય કયારે? તે વ્યાધિનું ભાન થાય ત્યારે.
આ જીવ જે દુઃખો ને સુખ અનાદિથી ભેગવે છે, જન્મ, મરણ, રેગ, શેક, જરા, આધિ, વ્યાધિ અને ઉપાધિ વગેરે ડગલે ને પગલે ભેગવે છે પણ તેનું કારણ એ છે કે તેનું મૂળ જાણ્યું નથી. મૂળ જાણવામાં ન આવે ત્યાં સુધી વ્યાધિનું ઔષધ થાય નહિ. અને દર્દ મટે નહીં માટે આપણે વૈદ્ય જોઈ એ. વૈદ્ય કયે જોઈએ ? તે કે ઉપચાર અને દર્દીનું જે નિદાન જાણે તે વૈદ્ય ઈએ. કયા કારણથી દર્દ થયું, તે જાણ્યા વગર દર્દની દવા કરવામાં આવે તે અંદર