________________
૨૧. પુદગલ, ગુણ અને ગુણી
૧૭
શા પેટે ? કામળા અને લાકડી પેટે.” શાથી ?
તમે જે દસ હજાર આપવાના કહ્યા તે તમારી સાહેબના મારી કળાના નહિ, રાજદરબારમાં આવેલ ખાલી જાય નહિ પણ હું તે ચિત્રામણની કિંમત લેવા આવ્યું ન હતું, પણ ચિત્રામણની કળાની કિંમત લેવા આવ્યું હતું, પેલે કારીગરી સમજો અને તેને તે ચિત્ર આપ્યું.
નહિ તે છાર ઉપર લીપણું તેમ અહીં આગળ તીર્થંકરની કિંમત તેમના જીવ શરીરને અંગે નહિ પણ તેમના ગુણેને અંગે છે, માટે વચન પરિણમ્યું તે વાસ્તવિક પૂજનારે ગણી શકીએ, નહિ તે નહિ. હુકમ ન માને અને ગમે તેટલું સન્માન કરે તે રાજાને તેની કિંમત કેટલી? રાજાને કહે કે “તમને હું રાજા માનતું નથી, અને કહે કે “અન્નદાતા, ચિરંજીવ તે તે બધું છાર ઉપર લીંપણું થાય, તેમ અહીં આગળ ભગવાન જિનેશ્વરનાં વચનની કિંમત મનમાં વસે નહિ ત્યાં સુધી તેમનું પૂજન વગેરે કાર ઉપર લીપણું છે.
છેલ્લા પુદ્ગલપરાવતમાં જ ભગવાનનું વચન પરિણમે
છેલ્લે પુદ્ગલપરાવર્ત હય, તેને જ ભગવાનનું વચન પરિણમે. જે પરિણમે તે છેલામાં જ, બીજામાં ન પરિણમે. વચનને અંગે સાધુપણું, કે શ્રાવકપણાને નિયમ નહિ; પણ આ નિયમ–વચન લે તે તે માને. છેલ્લા પુદ્ગલમાં જ વચનને માને. તે સિવાય કોઈ દહાડો માને નહિ. ભૂલા પડેલા મનુષ્યને કેઈએ સાચે રસ્તો બતાવ્યું હોય છતાં તદ્દન અજાણ છે એમ ગણી તે તેના ઉપર ભરોસે રાખે નહિ તે અહીં નસીબને દેષ. જે હેરાનગતિ લખાયેલી ન હોય તે તેને બતાવેલા માર્ગે ચાલ્યા જાય, પણ હેરાનગતિ લખાયેલી હોય તે જડ જે બેસે. નસીબ જે સીધું હોય તે તે સીધું કહેનારે મળે અને તેના ઉપર ભરોસે રાખવાનું મન થાય. નસીબ પાંસરું ન હોય તે