________________
૧૯૬
ષોડશક પ્રકરણ દર્શીન
કાર્ય કરનારૂં થયુ.. ગુણીનું પૂજન ગુણુ દ્વારાએ થાય તો જ સફળ ગણાય. ગુણસ બધી ચીજ ગુણીમાં રહેલી જ છે, તેથી ગુણુ દ્વારાએ. ગુણીનુ પૂજન તે યથા પૂજન છે.
ચિતારા અને ભરવાડ
છોકરાની ચાપડીમાં એક ચિતારાએ છ મહિના સુધી મહેનત કરીને એક ચિત્રામણુ બનાવ્યું.તે લઈને તે રાજા પાસે ગયા. તે ચિત્ર રાજાને મતાવ્યું રાજાએ તે વખાણ્યું. પાંચસાની કિંમત કરી, આટલી બધી મહેનતવાળા ચિત્રામણના મને પાંચસ આપે છે? સજાએ યાવત્ પાંચ હજાર કહ્યા, છેવટે દસ હજાર કહ્યા પણ છતાં ચિતારાએ ના કહી. જ્યાં રાજગઢની બહાર નીકળે છે ત્યાં સામા ભરવાડ મળ્યા..
ભરવાડે તેને ઉદાસીન જોઇને પૂછ્યુ કે “કેમ ઉદાસીન ? હાથમાં ચિત્રામણ છે ને ઉદાસીન કેમ જાવ છે ? મને બતાવવામાં અડચણ ન હોય તે બતાવા,” ભરવાડને ચિત્રામણ બતાવ્યું.
ભરવાડે જે જે ભાવથી જે જે કર્યુ હતુ તે તે તે ભાવથી કહેવા માંડયુ. અને કહ્યુ કે આ ભાવે કરેલું છે,
ત્યારે પેલા ચિતારા કહે કે તારે લેવુ છે ?
‘હા, પણુ મારી શકિત નથી.’
ત્યારે ચિતારા કહે શકિતનુ' કામ નહિ,
:
ત્યારે ભરવાડે કહ્યું કે મારી પાસે લાકડી અને કામળો એ એ કિંમતમાં છે તે હું આપુ.
ભરવાડે એ એ આપ્યાં અને ચિતારાએ ચિત્રામણ તેને આપ્યું.. પેલા રાજા વગેરે મનુષ્યા જોઇ રહ્યા છે. તેએએ. બધુ જોયુ. અને તેને પાછે ખેલાવ્યા,
અરે ! શું કર્યુ” ??
વેચી દીધું.’
કાને ?’
ભરવાડને.’