________________
૨. પુદ્રાલ, ગુણ અને ગુણી
૧૯૫ બુદ્ધિ થાય દષ્ટિસંમોહ, વિષય વગેરે અવગુણે તે છેલ્લે પુદ્ગલ ન હોય ત્યાં સુધી બળ કરે. છેલ્લે હોય અને જિનેશ્વરનું વચન પરિણમે તે આ દૃષ્ટિસંમેહ વગેરે કારસ્થાન ન કરે.
ભગવાનની સેવા, ભકિત અને આરાધના સર્વ મતમાં છે. -ભગવાનની આરાધના, ભક્તિ અને સેવા મૂકીને વચન કયાં પકડ્યું ?
અમે ભગવાનની ભક્તિ વગેરે મૂકયું નથી પણ વચનની આરાધના છે, -ત્યાં તેના વક્તાની આરાધના છે. પણ જ્યાં વકતાની આરાધના છે, ત્યાં વચનની આરાધનાને નિયમ નહિ.
યથાર્થ પૂજન કર્યું ? ગુણુની આરાધનામાં ગુણીની આરાધના જરૂર છે. ગુણીની આરાધનામાં ગુણની ભજના છે. ગુણ ગુણ સિવાય રહેતું નથી, માટે તીર્થકર મહારાજને સાધુપણું છે, ચાર જ્ઞાનવાળા છે, છતાં માસી તપનું પારણું છે તેવાને ગોચરી આપી. એના જે પાત્રવિત્તને સંગ કર્યો ? તે છે, પરંતુ ગુણને સંગ થયે, છતાં ત્યાં ગુણબુદ્ધિ નથી તેવા અભિનવ શેઠે માસી તપનું પારણું કરાવ્યું, અને ગુણબુદ્ધિવાળા જીરણ શેઠ મૂરતા રહ્યા. ફળ છરણ શેઠને કે અભિનવ શેઠને? તે પારણું નહિ કરાવનારે ફળ મેળવ્યું! પારણું કરાવનાર ખાલી !
તેને શું મળ્યું ? પાંચ દિવ્ય ને ધન મળ્યું, આત્માનું કામ જીરણ શેઠે સાધી લીધું.
ગુણી અને ગુણ કેને મળ્યા? અભિનવ શેઠને, ખુદ ગુણું મળ્યા, પારણું કરાવ્યું છતાં દ્રવ્યથકી ગુણીને સંયેગ, પણ ગુણ દ્વારા ગુણને -નહિ. ત્યારે કરણ શેઠને ગુણ દ્વારા ગુણને સંગ મળે.
તમે કેસરીઆજી વગેરેમાં જેવી પૂજા કરે છે તેવી અન્ય મતવાળા કરે છે. ગુણને પૂજ્યા તેથી તે આરાધનામાં પામવાના શું ? કારણ કે ગુણધ્યાન રાખ્યા વગર ગુણીનું પૂજન ફાયદે કરતું નથી. અહીં માનતા માનીને ચડાવ્યાં. તે ચડાવ્યાં તે ગુણીને, પણ કેઈએ કલ્યાણની બુદ્ધિથી ચડાવ્યાં છે તે પૂજન આત્માનું