________________
ષોડશક પ્રકરણ દશના
૧૯૮
સીધું બતાવનારા મળે નાડુ અને મળે તે તેના ભાસે રાખે નહિ. આ બેય આપણી અકકલ ઉપર નહિ. કેમ ? તે તે ભવિતવ્યતા ઉપર.
જે સીધા રસ્તા બતાવનાર મળે તે તમને ઓળખતા પણ નથી. પણ ભવિતવ્યતા સીધી હોય તો સીધો માર્ગ દેખાડનાર મળે અને. ભરોસે રાખવાનું બને. અરણ્યમાં ભટકતાં ભટકતાં ક્રમે પેલા માના છેડેથી કઈ નિશાની મળે ! પણ પુણ્યવતને પેલા રસ્તા દેખાય છે. પણ અહીં. તે અતડૂત પહેલાં ઠેકાણું નહિ. જે જે મેળવવું તે અંત હત માં મેળવવાનુ ભરાસો અંતમુ ત પહેલાં નહિ. અંતર્મુહૂત પહેલાં ભરેસા લાયક ન લાગે તે પર અંતર્મુહૂત પછી ભરોસા રાખીએ. આ શાની ઉપર ? તીર્થંકરના વચન ઉપર ભરાશે તે અધ પુદ્ગલપરાવવાળાને હાય. જો વકતાના ભરોસા હાય તા તેના ભાસે અભવ્ય મિથ્યાદ્રષ્ટિએ પણ નવ ગ્રેવેયક જાય.
વચન નહિ પણ વ્યકિત જ આરાધવા લાયક તી...કર મહારાજ વિદ્યમાન હાય, ઇન્દ્રો તેમને પૂજા કરે, ત્યાંથી તે દેવલાકમાં જાય. વળી ત્યાંથી વંદન કરવા આવે. ત્યાં તીથકર મહારાજ નિરૂપણ કરે. આ બધું સાંભળીને આ ઠીક છે તેથી તપ, જપ કરે અને તેથી નવ ગ્રૂવેયક જાય. વચનના ભરેસા ઉપર જ્યારે આવે ત્યારે અધ પુગલ પરાવતવાળા હાય, તેનાથી વધારે સ'સારવાળા ન હોય. આ વાત વિચારશે ત્યારે અર્દિતો મદ્દો કહ્યાં છતાં fઽનન્તનું તત્ત ફરીથી કેમ કહેવું પડયું ? જિનેશ્વરની પ્રરૂપણા અને જિનેશ્વર એક જ હતા, છતાં એ કેમ ક્યાં ? અરિહંત તે વ્યક્તિનુ પ્રાધાન્ય અને ઝિનન્નત્ત તે વચનનુ પ્રાધાન્ય છે, માટે એ કહેવાં પડયાં. જે વચનનું પ્રાધાન્યપણુ માનનારા મનુષ્ય હોય તે છેલ્લા પુદ્ગલપરાવમાં હાય. તે સિવાય થાય જ નહિ. માટે વચનની આરાધના, ધર્મની જડ તે વચન. તેથી વચનની આરાધના, પણ વચન તે વ્યક્તિ સિવાય સ્વતંત્ર આરાધવા લાયક ચીજ જ નથી. સ્વત ંત્ર વ્યક્તિ આરાધવા લાયક હોય. તે માટે પાંચ પરમેષ્ઠિ ગણવામાં આવ્યા.