________________
૧૯ર
ડશક પ્રકરણ દર્શન
કારણ કે તેમના સુખદુઃખમાં કેઈની ભાગીદારી નથી. આ જગતમાં જે ભાગીદારી સંબંધ નથી તે ત્યાં એટલે નિગદમાં રહેલો છે.
સૂક્ષ્મ નિગોદમાં જ અનાદિપણું શરીરમાં ભાગીદાર કેટલા? વીમા લેવાની હરક્ત ન હોય તે તેને અંગે ગાડું ભરેલા દલાલ મળે. અહીં તે અનંતા ભાગીદાર ! એક શરીર આગળના અસંખ્યાતમા ભાગ જેટલું, ન દેખાય એવું તેના અનંતા ભાગીદાર, અને તે તેમાં અનાદિ કાળથી રહ્યાં. આ જગ્યાએ જ અનાદિ કાળ છવ રહ્યો પણ બીજી કઈ જગ્યાએ નથી રહ્યો. પૃથ્વીથી માંડીને યાવત્ પંચેન્દ્રિય સુધીમાં અનાદિપણું ન હોય. માત્ર સૂફમ. નિગોદમાં જ અનાદિપણું હેય.
મનુષ્યપણની સાર્થકતા કયારે ? - તેમાંથી કમે જીવ બાદરમાં આવ્યું અને કર્મ શરીર જૂદું મળ્યું, છતાં રસ જાણવાની તાકાત ન મળી. જ્યારે અનંતા પુણ્યને ઉદય હોય અને અનતી અકામ નિર્જરા થઈ હોય ત્યારે રસ જાણવાની તાકાત મળે. તેનાથી અનતા પુણ્યને ઉદય થયે અને તેટલી અકામ નિર્જરા થઈ ત્યારે ગંધની તાકાત મળી. તેનાથી અનંત પુણ્ય રૂપની, તેનાથી અનંત પુણ્ય શબ્દની, તેનાથી અનંતા પુણે વિચારની અને તેનાથી અનંતા પુણ્ય મનુષ્યપણું પામ્યા. કેટલાં પગથિયાં ચઢયાં? તે વિચારે. - સૂક્ષમ નિગેદીઓ ધરતી ઉપર રહેલે છેધરતી ઉપર રહેલાને પડવાનું હોય નહિ. ઊંચે ચઢેલે અગર એક બે પગથિયાં ચ હેય, તેને પડવાને ભય હોય. ઊંચે ચઢેલે પડે તે તે હેરાન વધારે થાય. તેમ અહીં મનુષ્યપણુમાં આવ્યા પછી સિત્તેરને થેકડે બાંધે. એકેન્દ્રિયથી માંડીને યાવત્ અસંજ્ઞી પંચંદ્રિય સુધીમાં સિત્તેર બાંધવાની તાકાત નથી. બાદર, ત્રસ, પંચેન્દ્રિયપણું, અને મનુષ્યપણું, તેની સાથે આર્ય દેશ, ઉત્તમ કુલ, જાતિ, લાંબું આયુષ્ય, નિગીપણું, દેવ, ગુરુ અને ધર્મની જોગવાઈ. આટલાં પગથિયાં ચડ્યાં ને છતાં જે સાધ્ય