________________
ષોડશક પ્રકરણ દર્શન જ્યારથી જિનેશ્વર મહારાજના વચનને અંગીકાર કર્યું ત્યારથી જીવનના અંત સુધી અમ્બલિપતપણે પ્રવૃત્તિ રહે અને જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં પણ ગ્રહણ કર્યાથી માંડીને જીવનપર્યત પ્રવૃત્તિ થાય ત્યારે તે આરાધના કહેવાય.
માટે જ્યારથી તીર્થંકરના વચનને સમજે ત્યારથી જીવનપર્યત તેમ વર્તવું છે માટે આરાધના અને આથી જ તેવી આરાધનાથી ધર્મ થાય છે
વચનની આરાધના કેમ લીધી અને જ્ઞાન, દર્શન, ચારિત્રની ક્રિયા કેમ ન લીધી? કારણ તરીકે બીજા કેમ ન લીધાં? બીજાં બધાં કારણે છે, પણ આ કારણ છે, તે તેમાં ફરક છે તે સમજાવશે અને બીજાં કારણે તે કારણ કેમ નહિ અને આ કારણ કે તે સમજાવશે તે અગ્રે વર્તમાન.
બિલાડી પહેલું છે અને પછી ખાય, તેવી રીતે જગતમાં કેટલાકને સ્વભાવ સીધી રીતે - સાંભળવાને કે સમજવાને હેતે નથી તેમાં કર્મની વિચિત્રતા છે.