________________
૨૦, જ્ઞાન અને આરાધના
૧૮૧
જો કાંટાવાળા રસ્તા સિવાય ખીજો કાઈ રસ્તા હૈાય તે તે રસ્તે જઇએ. ખીજો રસ્તો ન હોય તે કાંટાવાળા રસ્તે જાળવીને ચાલવું પડે. અહીં: આગળ ચૌદ રાજલાકના જીવા તે રસ્તે ચાલ્યા, ચાલે છે અને ચાલશે. જીવનમાં આહારદ જે કિતએ ખીલવી છે, તે છેહ આપે તાપણું તે બધું સહન કરવું છે, જ્યારે ખીજો જન્મ મેળળ્યે ત્યાં પણ છેહ દે તે તે સહન કરવું, એ તે વળી કેવા મા !
જે આપણા દોસ્ત ડાય ને તે છેઠુ દે તે પછી તેનામાં આપણે વિશ્ર્વાસ રાખીએ છીએ ? એ ત્રણ વખત છેઠુ કે, છતાં વિશ્વાસ રાખીએ તે માનવું પડે કે આપણું કાળજી ઠેકાણે નથી.
વાઘે વાંદરૂ પકડયુ ત્યારે વાંદરાએ કહ્યુ કે કેમ મને પડયા છે ? તા વાઘે કહ્યું કે મારે તારું કાળજું ખાવુ છે.
ત્યારે વાંદરાએ કહ્યું કે કાળજું તેા ઝાડ ઉપર છે.' તે લઈ આવેા.’
તે તે લાવે કયાંથી? તેમ આપણે ખરેખર કાળજી એક ખાજુ મૂક્યુ છે, આટલી આટલી શક્તિઓએ અનતી વખત છે। દીધા છતાં તે શક્તિને પાષવી ને તેના છે સહન કરવા! વાત કરતી વખતે સમજીએ છીએ કે શક્તિ છેહ કે છે, પણ બીજો રસ્તો નહિ તેથી શું કરીએ? ખીજા રસ્તા કાને નહિ ? અભવ્યને ખીજો રસ્તા નહિ, છેહ દે અને છેતરે તે પણ છેડા (પલ્લા) પકડવે.
ભવ્યમાં લાયકાત છે ત્યારે અભવ્યમાં નથી
ભવ્ય જીવ જે હોય તેમાં લાયકાત છે, પણ કેટલાક ભવ્યે અનતા કાળથી નિગેાદમાં રહ્યા, અનંતા કાળ ત્યાં રહેશે, ત્યાંથી નીકળશે નહિ. તે તે ભવ્ય અને અભષ્યમાં ફ્ક કર્યો ?
વાત ખરી છે. ખીજ અને કાંકરામાં ફરક ખરી કે નહિ ?
હા.
કેમ ? તેા કાંકરાના અધુરા ન થાય ત્યારે બીજા અંકુરા