________________
૨૦, જ્ઞાન અને આરાધના
૧૮i કરવા પડે છે તેને અને તે અંતે છેહ દે છે તેને વિચાર તે સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ, શ્રેત્ર કે મનને વિષય નથી, તે ક્યા પ્રમાણથી એને માનવું ? ધૂર્તથી સાવચેત કયારે રહેવાય ? તે તેના ધૂર્તપણાને જાણીએ ત્યારે. તેમ આ દસે પ્રાણ, છ શકિતઓ છેતરપીંડીવાળી છે તે શાથી એળખવી ? તે વચનથી, સર્વજ્ઞ ભગવાનનાં વચન દ્વારા એ ઓળખવી.
રેડિયે ઉપરથી જે સમાચાર આવે છે તેમાં તેને નાયક વગેરેના કે તેના જાણનાર અધિકારી હોય તે તેના વચન ઉપર જ આધાર રહે છે. તેમ અહીં આપણે કેના વચન ઉપર રહેવાનું?
જેએને આત્માનું સાક્ષાત્ જ્ઞાન હોય, તેના ગુણે સાક્ષાત્ જાયા હાય, આવરણો, તેને રોકવાનાં કારણે, ખસવાનાં કારણે, તે ખસવાથી થતું શુદ્ધ સ્વરૂપ-આ બધું જેના જાણવામાં આવ્યું હોય તેવાના વચન ઉપર ભરોસે રાખી શકાય.
જેને આત્માને ખ્યાલ નથી એવા જૈન અને જૈનેતર બને છવ, આત્મા શબ્દ વાપરે છે, પણ તે તેના માટે માટે “આત્મા’ શબ્દ જૈન પાસેથી જૈનેતરે લીધો કે જૈનેતરે પાસેથી જેને લીધે? આ જીવ–આ આત્મા શબ્દ, રૂપ, રસ, ગંધ, વગરને છે તે તે સર્વ મતવાળાને કબૂલ છે. ઈન્દ્રિયના જ્ઞાનથી તે આત્મા જણાય તેમ નથી. તેથી આત્મા, જીવ શબ્દને પહેલવહેલો ઉચ્ચારનારા તે મહાપુરુષઃ કેવળી અરૂપી પદાર્થોને જાણનારા હોવા જોઈએ.
વસ્તુની ઉત્પત્તિ પહેલાં વસ્તુનું નામ નથી લેતું, જેઓ જીવને હંમેશાં ઉત્પન્ન થયેલે માનનારા, જીવને સ્વરૂપે જાણનારા છે તેવા કેણુ? જગતમાં કર્મને લાવવાવાળી ચીજમાં મુખ્ય ભાગ કઈ પણ ભજવે તે તે રાગદ્વેષ છે. જ્યાં સુધી રાગદ્વેષ હેય ત્યાં સુધી કર્મો બંધાયા વગર રહે નહિ, જ્ઞાન દર્શનને રેકનારાં કર્મો છે. રાગદ્વેષથી જીવ બંધાતે જાય ત્યાં સુધી સર્વજ્ઞાપણું ન થાય તે સર્વશપણું શાથી થાય?
મતિજ્ઞાન અને કેવળજ્ઞાનમાં તફાવત મતિજ્ઞાનાવરણ બંધાતું પહેલાનું હોય તે પણ ચાલે. જેમાં