________________
૨૦ જ્ઞાન અને આરાધના
૧૮૫
અતીન્દ્રિય જ્ઞાન ધરાવનાર જીવ કે આત્મા. એ નામ હેય જૈનના ઘરનું. બીજાએ તે ઉછીનું લીધું છે તેને જીવ કે આત્માને, તેને રોકનારાં કર્મને, તે કર્મનું ઘટવું, બાંધવું, વધવું કેમ થાય છે તેને વિચાર જ નહિ.. . :
તમે કેઇને ત્યાંથી દાગીને ઉછીને લાવે તેનું તમારે ત્યાં નામું 'હાય જ નહિ. જીવ, આત્મા શબ્દ જૈનેતરે ઉછીને લીધે છે, માટે ત્યાં તેને વિચાર જ નહિ. કેટલાક ભણેલા સાધુ કહે કે આ કડાકૂટ શી? જીવ, અજીવ વગેરે નવ તત્વ કહે છે તેમ તેઓ દ્રવ્ય, ગુણ, સામાન્ય, પ્રમાણ, પ્રમેય વગેરે તરીકે વિચાર કરે, સત્વ, તમે, રજોગુણ કહીને ચાલે તે જગતના પદાથે તેમને આવી ગયા. તેમને આવી રીતે જણાવ્યા. તમે જીવ અજીવ રૂપે જુદું જણાવ્યું તેમાં નવાઈ શી? આ તે સમકિતી: છે, કારણકે જીવાજીવાદિ સ્વરૂપે જાણે. તેઓ દ્રવ્યાદિ રૂપે, પ્રમાણુરૂપે, પ્રમેય પ્રકૃતિ રૂપે માને છે તેથી તેઓ સમકિતી નહીં.
વિધવિધ દૃષ્ટિ - એક જ પદાર્થ હોય છે કે તેને કુંભ કહે, કઈ કળશ કહે, કેઈ ઘટ કહે તે શું ? જગતના બધા પદાર્થો બધાને કહેવા છે, જે નૈયાયિકને, શૈશેષિકને, સાંખ્યને, બૌદ્ધ, જૈનને જગતના પદાર્થો કહેવા છે તે ફરક ? છોકરે છબી જુએ, અને કારીગર છબી જૂએ, બંને છબી તે એક જ જુએ છે. આંખો એક જ છે ને ! માટે બે ય સરખા છે? હવે છેક છબી જૂએ તેમાં તે ચળકાટને દેખે છે. પણ કયા મુદ્દાને અંગે, કઈ સ્થિતિએ આ છબી છે તે છેકરે સમજે નહિ, તેમ પદાર્થોમાં હેય, રેય-ઉપાદેય વિભાગરૂપે અહીં જન શાસનમાં કહેવામાં આવ્યું છે અને અન્ય આગળ હેયાદિ રૂપે પદાર્થો નથી માટે જીવાદિ પદાર્થોનું જે કથન છે તેને તત્ત્વ માને તે તેનું નામ સમકિત, તેમ ઉમાસ્વાતિવાચકજી કહે છે. જેણે જીવાદિ પદાર્થોને તત્વ માન્યા તેઓને હેયાદિનું જ્ઞાન રહે. જ્યારે બીજાએ બધાં તને પદાર્થો માન્યા તેમ કહે તે તેમાં હેયાદિના વિભાગે