________________
૧૮૨
ષોડશક પ્રકર્ણ દર્શનઃ
થાય. જગતમાં જેટલાં ખીજ છે તે બધાં દાણાના અંકુરા ખરાં? તે જેટલા દાણા છે તે બધાના અંકુરા થવાના. તેમાં અને કાંકરામાં ક્રૂર ખરા. ખીજમાં અંકુરો થવાની લાયકાત છે, તેમ ભવ્ય જીવે જેએ અનાદિ કાળથી નિગોદમાં રહ્યા છે અને રહેશે તેમાં લાયકાત છે ત્યારે અલભ્યમાં લાયકાત જ નથી. બાદરપણામાં, ત્રસપણામાં, પંચેન્દ્રિયપણામાં, મનુષ્યપણામાં ભવ્યને છએ શક્તિએ છેડવાનુ હાઈ શકે પણ અભવ્ય હેાય તેને તો છએ શક્તિઓથી છેતરાવાનું, થાય ત્યારે ભવ્ય જીવને તે નથી. ભન્ય જીવ જો સાવચેત થાય તેા. તેનામાં એટલી બધી તાકાત રહે છે કે એક અત' હત'માં મિથ્યાત્વમાંથી નીકળીને ચૌદમે ગુણઠાણે યાવત્ મેક્ષમાં આવી શકે છે.
આ છેતરપી'ડીના છેડુ ખમાતા નથી, માટે બંધ કરવા છે, આટલા વિચાર જેને આવે, આ આહારાદિકની શક્તિ, કાયા વગેરે પ્રાણા જીવન સુધી સાથે રહે છે, પરંતુ ખરેખર અંતે છેતુ કે છે, માટે તેનાથી બચવુ' છે. જેને આ છેતરવાવાળાની સાખત છોડવાના વિચાર થાય તે જરૂર છૂટી જવાના. એક પુદ્ગલ પરાવતમાં જરૂર એ છેતરવાવાળાની સેાખત છૂટી જવાની. જેને વિચાર થાય કે આ છેતરવાવાળા છે તેની સાખત છોડવી છે, તેનાથી આગળ વધીને મારૂ આ જગતમાં બીજું કંઈ ક`બ્ય નથ્થુ, પણ આ તારાના પંજામાંથી છૂટી જવુ એ જ કન્ય છે. એવી સ્થિતિ આવે ત્યારે અધ પુર્દૂગલ પરાવર્તન જેટલામાં તે જીવ છૂટી જવાના.
ભરાસા કોના રાખવા ?
છાયા જેવી સેાખત નથી ગણાતી પણ છાયા કરતાં આ વધારે ગાઢ છે. સૂર્ય વગેરેના કારણથી છાયા પડે, ત્યારે આ છેતરપીંડી તો હંમેશાં ચાલુ રહે, આનાથી અેટ થાઉં. આ છ શક્તિ, પ્રાણા છેતરપી’ડી કરવાવાળા છે, તેનાથી છેટા થાઉં ને મારા આત્મસ્વરૂપમાં રહું.' આમ જ્યારે મતિ સુરે ત્યારે જ અધ પુદ્ગલ પરાવત સંસાર રહે. પ્રાણની છેતરપીડીના, શક્તિની છેતરપી’ડીના જ મેાજન્મ એકઠ