________________
૧૯: નિશ્ચય અને વચન
29s
આપણે તે ચડવાવાળા કેને યાદ કરીએ? આપણે યાદ કરીએ ન્યાતના ગોર જેવા હોય તેને. રથનેમિ, સિંહ ગુફાવાસીને આમ થયું ને? તેવી નોંધ કાઈટીઆના ચેપડે હોય. ગોરના ચેપડે તે સ્થૂલભદ્ર, જબૂસ્વામી જેવાની નોંધ હોય. જે એમણે આમ કર્યું તે આપણે કેમ ન કરીએ? જે આત્મામાં બનાવની નોંધને ફેર પડે તે તે નિશ્ચયની તાકાતમાં ઓછાપણે વર્તે, માટે નિશ્ચયની પહેલી જરૂર
સમ્યફ જ્ઞાન અને ચારિત્રની જરૂર આત્મા ગોરના ચેપડા જે થાય તે જેઓએ પરિષહે, ઉપસર્ગો સહન કરીને કામ કર્યા છે તેની ત્યાં નેધ હોય. આ છે શાને અંગે છે? કહે કે નિશ્ચયને લીધે છે. નિશ્ચય હોય તે ત્યાં ચડતા પરિણામ રહે. “લાગ્યું તે તીર, નહિ તે તુક્કો તેવી સ્થિતિવાળા તે કાઈટીઆની માફક નેધ રાખે. માટે નિશ્ચયની પ્રથમ જરૂર. તે થયા છતાં સાધને બરાબર ન મેળવે તે તે નકામું. માટે સાધન મેળવે અને તેની સાથે બાળકને દૂર ખસેડે. સાધકે અને બાળકની જે સમજણું, તે સભ્યન્ જ્ઞાન. તે થયા છતાં ઉદ્યમ ન કરે અને આંગળી ન હલાવો તો શું થાય ? માટે સાધકોને અમૂલ અને બાધકને દૂર કરવાને અસલ તેનું નામ છે ચારિત્ર. * : - - 1 કપ
કમરૂપી શત્રુ સામે જિનેશ્વરનાં વચન રૂપી “જનરલે,
સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર તે ત્રણ મોક્ષ શેતે. જેને રખડપટ્ટી દૂર કરવાને વિચાર થયે હેસ, જે અનાદિની -૨ખ પટ્ટી થાય છે તેને દૂર કરવી તે નિશ્ચયવાળે છે તેને મેક્ષની હડી મળે. તે કાર્ય સાધવાની દિશા સમજે કાં તે શક્તિથી કાં તે ભક્તિથી જ શક્તિ કે ભક્તિમાં નથી તે કાર્ય ન સાધી શકે. રસૈનિક કે જનરલ જે બને તે જ દેશને તે બચાવી શકનાર થાય પણ જનરલ કે સૈનિક ન બને તે તે દેશને ન જ બચાવી શકે. તેમ આ આત્માને કર્મથી બચાવ હોય તે બેમાંથી એક દિશા લેવી પડે. શક્તિની દિશા તેને જ હોય કે જે પર ભવથી ત્રણ જ્ઞાન સાથે લઈને જન્મ્યા હોય, તે જ