________________
૧૭૬
ષોડશક પ્રકરણ દર્શન વેશ્યાના અખંડ સૌભાગ્ય જેવું સાંભળે કોણ? “અમારે પ્રત્યાખ્યાન, પ્રતિજ્ઞા કરવી નથી. અમારે બારે ભાગે છૂટી તે કેણ સાંભળે ? વેશ્યાના અખંડ સૌભાગ્ય જેવું આ વચન છે. તેવા વચનને સાંખી કેણ શકે ? જે દુરાચારી હોય તે જ, ધર્મનું બીજ ન હોય તે તેને સાખે, પણ જે ધર્મનું બીજ હોય તે તે ન સાંખી શકે. સારી વસ્તુને કઈ ખરાબ ગણાવે છે તે સાંખવા તૈયાર નથી. સત્તરને પડેલા જુએ છતાં નિશ્ચયવાળા તેથી ડગે નહિ.
કેઈ કાળ એ ન હતું કે જે વખતે શાસનમાં વિરુદ્ધ પડનારો. ન હોય. અષભદેવજી પામે મરીચિએ દીક્ષા લીધી. તેમાંથી તે ન વેષ રચે છે. તે ઉપદેશ આપે છે. તેના પ્રતિબંધેલા સાધુ પાસે દીક્ષા લે છે. તે સાધુ જોડે વિચરે છે તે વખતે પતિત પરિણામ હોય તે આપણું કરતાં આ સારૂં. સતી સ્ત્રી વિધવા થાય તે ખૂણે બેસે પણ મારા કરતાં વેશ્યા સારી એમ સ્વને પણ ન લાવે. બીજાને સ્વકાર્યથી ખસેલે જુએ છતાં તે કાર્ય ખરાબ છે, તેવું સદાચારીના રૂંવાડે પણ આવે નહિ.
ભગવાન મહાવીરસ્વામી વખતે નંદીણવેશ્યાને ત્યાં રહે છે. ત્યાં જ દસ દસને પ્રતિબંધ પમાડે છે. તે વેશ્યાવાડે જવાવાળા કેવી રીતે પ્રતિબંધ પામતા હશે? પતિત પરિણામી ન હોય તે તે પડતાને જોઈને પણ કાર્યની ઉત્તમતા જુએ. પતિત પરિણામને ઘરે વધામણાં પતિતનહેય. સુંદર ચઢતા પરિણામને ત્યાં વધામણાં ચઢતાનાં હેય.
બે પ્રકારના ગેર તમારે ન્યાતમાં બે પ્રકારના ગેર હોય છે. એક કાઈટીઆ અને બીજા ન્યાતના કાઇટીઆ ગેરને ત્યાં નેધ શાની ? કોણ કયારે મર્યા તેની જ નેંધ અને ન્યાતના ગેર હોય તેના ચેપડે મરણની નોંધ નથી. મય ભલે પણ ન્યાતના ગેરને ત્યાં તેને હિસાબ નહિ. ચડતા પરિણામીવાળાને ત્યાં ચડેલા અને કાર્ય કર્યા હોય તેની નેધ હોય. પતિત પરિણામીને ત્યાં કાઈટીઆ જેવી નેંધ હોય. ફલાણું પડી ગયા. આમ થયું જ ને? જ્યાં પતિતને હિસાબનહિ. પડવાવાળો તે કર્મથી પડે.