________________
૧૯, નિશ્ચય અને વચન
૧૭૫ બેલાય છે? અહીં આગળ દરિદ્રપણું જપ્તી વગરનું ગણુને પોતાની બહાદુરી ગણે છે તેથી ને ? તેમ નિશ્ચય વગરના મનુષ્ય આગળ પ્રવૃત્તિ કરવામાં પાછા પડયા તેને લઈને. પછી તે બડાઈ હાંકે છે કે વ્રત લઈને વત તેડે તેના કરતાં વ્રત ન લેવું તે સારું છે.” પતિવ્રતાને મેંકાણ મૂકવી પડશે પણ તેથી વેશ્યા સારી ને! ભલે વેશ્યા પતિવ્રતાની હાંસી કરે પણ તેની કિંમત તે કેઈ પણ સમજી ઉપરથી કરે નહિ. જે મનુષ્યને કરવું નથી અને કહે કે ફલાણાને આમ થયું. તે તેને કહો કે જે તે ચાળા શાના કરે છે ? પહેલાં કરી બતાવે અને પછી કહેજે. એક તે કરવું નથી, ને કરનારને લગીર ગડબડ થઈ તેથી તું વેશ્યાના જેવા ચાળા કરે છે? કુલવતીને કેઈથી હાલતાં ચાલતાં અડચણ આવી તોય તે ઘરની બહાર ન નીકળે. અહીં આગળ જે કાર્ય કરનારા છે, કાર્યને અંગે વિદન થયું હોય તે તેઓ તેના પડછાયે ન જાય, માટે ભગવાન જિનેશ્વર મહારાજે બ્રહ્મચર્ય પાળનારાને માટે નવ કિલ્લા રાખ્યા. તેમાં રહે તે લાજ. પડદાવાળી સ્ત્રી એક કિલ્લામાં રહે, ત્યારે તમે નવ કિલામાં રહીને તમારી રક્ષા કરે.
નિશ્ચયવાળે ન ડગે વેશ્યા કહે કે મારે રાંડવાનું નહિ ચૂડો ભાંગવાને નહિ, તે આ વાતને કેઈ અનુમોદન ન આપે, કેમકે દુરાચારી વગર તેનું અનુમદન કેણ કરે ? કાર્ય કરનારને ખત્તા લાગી હોય, છતાં તેને તે ગણકારે નહિ. જે કાર્ય કરવા જતાં પત્તા ખાધી તેના લીધે કંઈ કરી બતાવ્યું તે તું વેસ્થાની સ્થિતિમાં છે, માટે જે દુરાચારી હોય તે જ વેશ્યાને વખાણે. કુળવાળી પાસે આવીને વેશ્યા કહે કે “તું પરણી તે આ પ્રમાણે રાંડવાનું થયું માટે પરણવામાં કંઈ સાર નહિ. માટે તમારા કરતાં અમે સારોને ?” આ વચન કોઈ સ્ત્રી સાંભળે? કુળવતી સ્ત્રી સાંભળી શકે ખરી? કઈ પણ કુલીન સ્ત્રી વિધવા થઈ, ખૂણે બેઠી છતાં તે આવું નહિ સાંભળે. -
તેમ અહીં આગળ “કાર્ય કરનાર વિનિમાં પાછા પડ્યા તે