________________
૯. નિશ્ચય અને વચન
૧૭૩ કે હું હરાવું? પાંડે વિચારે છે–અમારી બૈરી માટે અમે જ લઢીએ કારણ કે બીજે તે લાવી આપે તે દુનિયામાં ફિટકાર પડે, કે આટલા શક્તિમાન અને લડવૈયા, બૈરી ગઈ છતાં હાથ જોડીને બેસી રહ્યા ! પાંડવે લઢવા ગયા, કૃષ્ણને કહ્યું કે “બેસે.” તેમને બેસાડીને લઢવા. નીકળ્યા. કૃષ્ણ પાસેથી નીકળતી વખતે પ્રતિજ્ઞા કરી કે કાં તે અમે છતીએ કે કાં તે તે છતે.” યુદ્ધની તૈયારી કરીને ગયા. સામા પદ્દમેત્તરે નીકળીને જેર કર્યું. પેલાના લશ્કરથી જીતાવાની તૈયારી તેથી આ પાંચે પાછા નાઠા અને કૃષ્ણને વાત કહી. ત્યારે કાં તે શબ્દ, નીકળે. તે વખતે કૃષ્ણ નકકી કર્યું કે “કઈ તેનામાં તાકાત છે કે હું પ ત્તરને ન છતું? શૈક્રિયરૂપ કરીને ઘેર તેડી નાંખે. સિંહનું રૂપ ધારણ કરીને એક એકને પકડયા અને તેના જનાનામાંથી દ્રૌપદી લીધી.
“કાં તો કાંતનારીને સિદ્ધાંત કાં તો કાં તે” તે સિદ્ધાંત તે કાંતનારીને છે, “મરદમાં”નહિ. મરદમાં તે એમ જ હોય કે “કરવું જ છે.” એવી રીતે અહીં રખડપટ્ટીને નાશ કરે જ છે. આ જન્મે, નહિ તે આવતા જમે, પણ નાશ કરૂં, કરૂં અને કરૂં. એટલે કહેવાની વાત એ છે “કાં તે એ નારીના કિલ્લામાંથી બહાર નીકળેલા કયારે થાય? તે જુતાનિવર્ય નામિ ? તે કાંતનારીના કિલ્લામાં. આ જન્મ, આવતા જન્મ તે સાધું જ એ સિદ્ધાંત જેને હોય તે જ કહે કે રખડપટ્ટી બંધ કરું, કરૂં ને કરૂં.” આવા સિદ્ધાંતવાળું થાય ત્યારે કાંતનારીના ટેળામાંથી બહાર નીકળે ગણાય.
HTTની આ જીવ છે, અનાદિને છે, સંસાર અનાદિને છે. પંચસૂત્રકારે જણાવ્યું કે–સાવે, માનવા , માकम्मस जोगनिव्वत्तिए दुकखरुवे, दुकखफले, दुकखानुबंधे (पंचसू०प०२ કાંતનારીના સિદ્ધાંતમાંથી નીકળનાર જીવ અનાદિને છે. અનાદિની રખડપટ્ટી કર્મસંગે થયેલી છે. તે સિદ્ધાંતના રૂપે નકકી કરે કે “આ ટાળવી, ટાળવી અને ટાળવી જ છે.” એને હુંડી મળે અર્ધ પુદ્ગલ પરાવર્તામાં મોક્ષની. --