________________
૧૭૨
ષોડશક પ્રકરણ દર્શન
બે લાખ જેજન જેટલે દરિયે એળગીને બીજા ક્ષેત્રમાં જવાનું જોખમ ખેડવું. બે લાખ એજનને દરિયે ઓળંગીને સામાના દેશમાં જવું, રાજ્યમાં જવું અને તેના તાબેદાર રાજાને રણમાં રેળવો.
રાવણ પવિત્ર કેમ.? દુનિયામાં હારી ગયેલે તે સહેજે કન્યા પાછી ન આપે. જેમ પવિત્રતાવાળો રાવણ.
જેઓ રામચંદ્ર, સીતાને માનનારા છે, તેમને પૂછીએ કે રાવણે સીતાનું શીલખંડન કર્યું હતું ? ત્યારે બધા ના કહેશે. કારણ સીતા ઘણી મુદત ત્યાં રહી છતાં શીલખંડન નહિ. રાવણ પ્રાર્થના કરે પણ સીતા કબૂલ ન કરે તે તેને મારે સંઘરવાની નહિ, તેની મરજી વગર મારે સંઘરવાની નહિ, માટે રાવણને ઉત્તમ કહું છું. તે પછી રાવણને સીતા પાછી આપવામાં વાંધો છે? તે રાવણ વિચારે છે કે શું હું એનાથી ડરું છું કે પછી આપું? હું નિર્બળ છું કે લીધેલું આપી દઉં? કાવ્ય કારેને લખવું પડ્યું કે અભિમાન ખાતર રાવણે સીતાને પાછી ન આપી પણ તેનું શીલખંડન કર્યું. નથી. કહેવાનું તત્વ એ કે જેમાં પિતાનું કાર્ય સરતું નથી, તેમાં પણ નબળે દેખાવ થાય તે પાલવે નહિ નબળાઈ ન દેખાય તે માટે આખા કુટુંબને નાશ થાય તે ભલે.
આવી સ્થિતિમાં બીજાના દેશમાં વાસુદેવને જવું, ત્યાં પણ અવધિ છે. છ મહિના સુધી મારી વહારે કેઈ ન આવે તે પછી વિચાર કરીશ તે શરત અંગીકાર કરી. આવી જગ્યા પર જવું. જનાનામાં રહેલી સ્ત્રીને રાવણે બગીચામાં રાખી હતી ત્યારે પત્તરે જનાનામાં નાખી છે. કેઈને જનાનામાંથી મેળવી અને લેવી, બીજાના ખંડમાંથી અને બીજાના તાબાવાળામાંથી લેવી તે બાબત કલ્પનાથી વિચારે તે કેટલી મુશ્કેલીથી ગળે લેવી પડી હશે? કૃષ્ણ મહારાજ ચાલ્યા. વાસુદેવ, છતાં ધણુ વગર હક છે? માટે પાંચ પાંડવોને સાથે લીધા.
દરિયે ઉતરીને પાંડવેને કહ્યું કે તમે યુદ્ધ કરીને હરાવે છે