________________
ખ્યા . નિશ્ચય અને વચન
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS BSBર્ગે
રખડપટ્ટીને ક્રોધની ઉપમા શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ નામના પડશક પ્રકરણને જણાવતાં આગળ સૂચવી ગયા કે આ જીવ અનાદિ. કાળથી રખડી રહ્યો છે. જેમ જગતમાં ક્રોધ એ જબરજસ્ત શત્રુ છે પરંતુ તે સજજન છે દુર્જન નથી. કેમ તેને સજજન કહે છે ? જેમ કેઈપેશાબ કરવા બેઠે ત્યારે સારો માણસ આવે તે તે ત્યાંથી ખસી જાય, તેમ ક્રોધ આવે ત્યારે હા આવ્ય, પછી તે આગળ વધવાની શક્તિ ધરાવતું નથી, ક્રોધ જેના પર આજે, તેની ઉપર નજર પડે. તેની નજર જે તેના ઉપર પડે તે તે (કો) શમી જવાને, કારણ કે તે શાંત છે, તેથી તે સજ્જન. તમે દષ્ટિ આડીઅવળી ફેરે ત્યારે ચાહે તે થાય, તેમ જગતનાં જીવો રખડપટ્ટી કર્યા કરે છે. તે અનાદિ કાળની છે છતાં પણ કોઈની માફક સજનતામાં છે. પણ જનતામાં નથી, કારણ કે તેને ભાસ્યું કે આત્માને રખડપટ્ટી થાય છે, કરાવે છે, તેમ થાય તે તરત જ રખડપટ્ટી બંધ થવાને ઈજા મળે છે.
એક પુદ્ગલ પરાવર્તામાં રખડપટ્ટી બંધ ચીજ બનાવનાર બનાવે પણ તે ચીજ ઈજારાવાળાને હાથે પસાર થાય. તેમ અહીં રખડપટ્ટી છોડાવવાને ઈજા “મેક્ષને મને રખડપટ્ટી થાય છે, હું રખડપટ્ટી કરનારા, અનાદિથી પડેલ છું, તે દષ્ટિ થઈ. તેને માટે શાસ્ત્રકાર કહે છે કે અર્ધ પુદ્ગલ પરાવર્તામાં રખડપટ્ટી બંધ, બંધ, ને બંધ. માટે ઓછામાં ઓછે દરજે એટલમાં