________________
૧૮. વચનનો અર્થ
૧૬૯
વચનને મહિમા જિનેશ્વરોનાં વચનની આરાધના જેટલી કરે તેટલે જ ધર્મ છે. માટે ધર્મને માટે વચનની આરાધના ઉપર તત્પર રહેવું જોઈએ.
આજ્ઞા, ભક્તિ, જિનનું નામ નહિ ને વચન કેમ?
તે તીર્થકર માનીએ છીએ તે તેમના વચનથી. તીર્થંકર જન્મના મૂંગા હતા તેથી અમને તીર્થકર મનાવવા માંગે તે માનવા તૈયાર નથી. શાસ્ત્રકારે કહ્યું છે કે-gવનિ નિત્યાસુમનિ कर्माणि ॥ केवलमधिगम्य विभुः स्वयमेव ज्ञानदर्शमनन्तम् लोकहिताय कृतार्थोऽपि देशयामास तीर्थमिदम् । (तत्त्वा० का० १७-९८)
મહાદિને હણને, કેવળજ્ઞાન પામીને લેકના હિતને માટે આ શાસન સ્થાપવા દેશના દીધી તેથી તેની વ્યકિત વગેરેને મહિમા. જે મૂંગા હેત તે “સિરે,’ કહેતાં આ શાસનને વાર નથી લાગતી. ચોત્રીસ અતિશય સમોસરણમાં હોય. કેવળજ્ઞાન પામ્યા પહેલાં ચેત્રીસ અતિશય પૂરાં ન હોય. દેવતા અને ઈદ્રોએ જે મહિમા તીર્થકરને લીધે તે વચનને મહિમા છે, દેવતા તીર્થંકરપણું વચનને અંગે માને છે. અગ્લાન દેશનાએ તીર્થંકર પણું ભેગવવાનું તે વચનની અપેક્ષાએ ભેગવવાનું. માટે વચનની આરાધના તે જ ધર્મ.
વચન કોને કહેવું? વચન આઠ સ્પર્શવાળું નથી છતાં આરાધના કહી તે અધિકાર અગ્રે વર્તમાન.
કર્મશત્રુઓના સંહાર માટે ધમઓએ ધર્મ અને ધર્મના સાધનેને સત્વર ઉપયોગ કરે ઘટે છે.
2