________________
ષોડશક પ્રકરણ દર્શન મેક્ષ મેળવવા માટે સ્વયં તાકાતવાળે કે? તે કેવળ તીર્થંકર મહારાજા.
પયુર્ષણના વ્યાખ્યાનમાં સાંભળીએ છીએ કે ઈન્દ્ર ભગવાનને કહ્યું કે તમને ઉપસર્ગ, પરિષડુ આવશે માટે હું સેવા કરવા રહું.
ત્યારે ભગવાને કહ્યું કે હે ઈન્દ્ર! જિનેશ્વર જે સાધના કરે તેમાં બીજો કોઈ મદદ કરે તે બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહિ.
આપણને તે મદદ કરે તે પણ આગળ વધવું મુશ્કેલ છે, તેથી શક્તિવાળામાં નામ લખાવી શકીએ નહિ. નિર્મળ સમક્તિવાળાને સ્વયં શક્તિ છે. પણ આપણને ભવજળ તરવામાં એક જ આધાર ભક્તિ છે. એ વખત આવું સાંભળીએ છતાં સાવધાન થવાવાળા થઈએ છીએ? ના. તે પછી આપણે શક્તિવાળા છીએ તે ગણવવા હક્કદાર નથી, તે ભક્તિ કઈ રીતે કરાય? મુગટ, ફૂલ ચઢાવવાં તે ભક્તિ કહેવાય? તે હા. પણ તે મુખ્ય ભક્તિ નહિ. છોકરાને ખવડાવવું, મેજમાં રાખે તે આરોગ્યને અંગે, તેમ જિનેશ્વરની ભક્તિ, પૂજા સેવા, સત્કાર, સન્માન તે શાને અંગે છે? તે એમનાં વચન, એમને શાસન, એમના ઉપદેશ અને હુકમને હું “તહત્તિ ગણવાવાળો છું એમ જ્યારે થાય ત્યારે ખરી ભક્તિ આવે.
તેમના શાસ્ત્રને અંગે કેટલાક કહે છે કે “આ બેટાં, અપ્રમાણે, ગપ્પાં, જતિના, એમ બેલનાર કે ગણાય?
બે પગે ચાલનાર મનુષ્ય કહે કે તારા જેવાને ઘરમાં પેસવા નહિ દઉં, પણ આવ્યો છે માટે શું કરું ? તેથી બેસ.તેમ જે મનુષ્ય કહે કે “શાસ્ત્ર જૂઠાં છે, અપ્રમાણ છે, કબૂલ નથી તે તું હે ભગવાન! હે ભગવાન! શું કરે છે?
આવું તે જે નાકકટ્ટા હેય તે કહે કે ભગવાને ક્યાં કંઈ આપ્યું છે? કારણ કે ભગવાન તે વીતરાગ છે. તેમ ભગવાનને કહેનારે લુચ્ચે, ઠગાઈ કરનારે નાલાયક છે.