________________
૧૬૬
ષોડશક પ્રકરણ દર્શન આવેલા જે જીવોને અનંત કાળ થયે છે તેઓ બધો તે એક કયારે કરે ? ચારિત્ર લીધું હોય તે તે શક્ય બને. અનંતા દ્રવ્યચરિત્ર વગર સીધું ભાવચરિત્ર માત્ર મરૂદેવા માતાને
શાસ્ત્રકાર આઠ વખત ચારિત્ર કહે છે, તેનું શું? આમ બે વાત જણાવે છે. એક બાજુ આઠ ભવ, ત્યારે બીજી બાજુ વધારે દ્રવ્યચારિત્ર. અનંતી વખતે દ્રવ્યચારિત્ર આવે તે ભાવચારિત્ર આવે. ક્ષપશમ ભાવમાં ચડે અને પડે. છદ્મસ્થના ભવે તે ચડવાવાળા અને પડવાવાળા. અગ્યારમાં ગુણઠાણે ગયે હોય તે મરતી વખતે દેવમાં જાય તે થે દેવલેકમાં જાય અને અદ્ધાક્ષયે પડે તે યાવત્ પહેલે ગુણ ઠાણે આવે. કેઈક જ જન્મ એ આવે કે જેવો ચડે તે ચડે, પછી પડવાની વાત જ નહિ. જે ભાવચરિત્ર આવે છે તે અનંતા દ્રવ્યચારિત્ર આવ્યા પછી આવે છે, પણ એને અર્થ એમ નહિ કરવાને કે ભાવચારિત્ર માટે અનંતા દ્રવ્યચરિત્ર કરવા પડે.
સેંકડો વખત મીંડાં અને લીટા થશે ત્યારે એક આવશે. સમજદારે સમજવાનું પણ પ્રવૃત્તિવાળાએ લક્ષ્યમાં નહિ લેવાનું. દ્રવ્યચરિત્ર કરૂં તે ધારવાનું નહિ અને તેનાથી ભાવચારિત્ર આવશે એમ પણ ધારવાનું નહિ. આથી અનંતા ભવ થાય ત્યારે એ ભાવ આવશે પણ દ્રવ્યચારિત્ર કર્યા પછી એમ ન ધારવું.
જાણી જોઈને દ્રવ્યપણું કરે તેને કેવો ગણાય ?
ભાવની યથાવસ્થિતિ સ્થિતિ અનંતા દ્રવ્યચારિત્રો થાય ત્યારે આવે. અનંતા દ્રવ્યચારિત્ર નહિ થતાં સીધા ભાવચારિત્રમાં દાખલ થવાવાળા અનંત કાળે એક મરૂદેવા માતા જ. જેને પહેલાં દ્રવ્યચારિત્ર અને ત્રસમણું નથી આવ્યું. તે પહેલા ભવે મનુષ્યપણું પામીને મોક્ષે ગયા તે એક જ મરૂદેવા.
આ જીવની તાકાત અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વમાંથી મોક્ષ મેળવી