________________
૧૮. વચનને અથ
? એક જ
શકાય એટલી છે. આથી તે કર્તા, અકર્તા, અન્યથાર્તામાં તેવી જ રીતે પુય–પાપ બાંધવામાં, રેકવામાં, પલટાવવામાં તાકાતવાળે જાણીએ અને તેનું ફળ પણ માનીએ.
આત્માને વિમે ઉતારનાર મેક્ષ બીજાઓએ મેક્ષ' શબ્દ રાખે પણ તેને ભાવાર્થ નહિ વિચાર્યો. આ જગતમાં એવું સર્ટિફીકેટ આપનાર ઓફિસ છે કે તારે કેઈ દહાડે જન્મ નહિ લેવે પડે? એવી એકે દુન્યવી ઓફિસ નથી, પણ એક જ એવી ઓફિસ છે કે જન્મ, મરણ, જરા, રેગ, શેકને અને ભવિષ્યને બંદોબસ્ત કરે. ભવિષ્યના જીવન-મરણના વીમા ઉતારનાર કેઈ નહિ. ભવિષ્યમાં જન્મ-મરણ, રેગ, શેક, આધિ, વ્યાધિ, ઉપાધિ ન થાય તેને માટે જીમેદાર કેણ? એક જ મોક્ષ.
જિંદગીને વીમે નહિ પણ માલને વીમે. તમારે જગતમાં માલને વીમે ઉતારે છે પણ આત્માના માલને વીમે ઉતારનાર કેઈ નથી. બુદ્ધિ-જ્ઞાનને વીમે કઈ ઠેકાણે ઉતર્યો? ત્યારે આ ચારિત્ર, જ્ઞાનને વીમે ઉતારનાર છે. જેટલું ભેગું કર્યું તેમાંથી એક અંશ ઓછો થાય, પલટો થાય, જ્ઞાન ચાલ્યું જાય છે તેની જવાબદારી મારી. આત્માને વીમે ઉતારનાર કેઈ આ સર્વ ગુણવાળે હોય તે તે માત્ર મેક્ષ. મેક્ષ સિવાય તેવું કઈ સ્થાન નથી કે જે જન્મ, મરણ, જરા, આધિ આદિને વીમે ઉતારે ! જે આ મિક્ષ છે તે તે મેળવી શકે કેણ?
કયાં તે શક્તિ, કયાં તે ભક્તિ! દુનિયામાં કાર્ય કરનાર બે હોય છે. તે સિવાય ત્રીજે હોય નહિ. એક-કયાં તે શક્તિવાળે અને બીજો–કયાં તે ભક્તિવાળે. આ જીવ મોક્ષ સાધવા નીકળે. તે સાથે ક્યારે? તે જીવમાં શક્તિ કે ક્યાં તે ભક્તિ હોય ત્યારે જીવ મોક્ષ સાધે. શક્તિ કઈ? તે સંસારસમુદ્ર તરવાની, કર્મને વિચ્છેદ કરવાની શક્તિ.
નહિ પણ માલ