________________
૧૭૪
ષોડશક પ્રકણ દર્શન
- કાર્યની સફળતાને આધાર હંમેશાં દુનિયામાં નિશ્ચય તે કાર્યની પહેલમાં પહેલી ભૂમિકા છે. આપણને ત્રણ વસ્તુ એ કાર્યની સિદ્ધિ માટે જરૂરી છે. પહેલાં કાર્ય કરવાનો નિશ્ચય, બીજું કાર્યના સાધનની પૂરી સમજ અને ત્રીજામાં પ્રવૃત્તિ કરવી. એટલે જે સાધકે હોય તેને પડખે શખવા અને બાધકોને દૂર કરવા તેનું નામ કાર્ય. નિશ્ચય, સમાજ અને રચના આ ત્રણ થાય તો કાર્ય થાય. સમજણું થાય અને કાર્ય કરવા માંડે એટલે બસ છે? તે ના. જ્ઞાન અને ક્રિયા બસ છે. ભાગ્યકારે કહ્યું છે કે “જા શિરિરહિં ' જ્ઞાન અને કિયાથી મેક્ષ થાય છે. તે પછી વચમાં નિશ્ચયરૂપી વાડો શા માટે રાખે છે ?
નિશ્ચયનું બખ્તર ( શ્રે સરદાર બખ્તર પહેરે છે તેથી તેને શું કાયર ગણ? હથિયાર લે તે તેને શું કાયર ગણવે? ના. એ તે સાધન છે. શૂરા સરદારને જીતનાં સાધનેને લેવામાં નામોશી નથી. ઊલટી સમજણ ડહાપણની નીતિ ગણાય. જેઓ મોક્ષ માટે શુરા સરદાર બને, તેને નિશ્ચયનું બખ્તર પહેરવું પડે. તે બખ્તરવાળો મેટાવિને કાંકરા” જેવા ગણે. બખ્તર વગરને કાંકરા જેવા વિદ્ધને પહાડ જેવા ગણે. નિશ્ચય ન હોય તે છોડને પંચાત એમ થાય, પણ નિશ્ચય હેય તે ગમે તેમ હોય તે પણ આમતેમ કરીને પણ તે આડખીલીઓને દૂર કરનારે થાય. પણ તેમાં જે બહાદુરીવાળા ન હોય તે તેઓ કેઈને વિન થયું તે જોઈને એમ વિચારે કે આપણે ગયા નથી તે વધે ?
દુરાચારી વેશ્યાને વખાણે વેપાર કરનારને કેઈ વખત ખેટ ગઈ તે તે પિલા વેપારીને કહે કે બંદાને જપ્તી છે. તેથી નથી કરવી લેવડદેવડ કે નથી કરે વિપાર. એ બંદા ઉપર જપ્તી છે, હુકમનામું છે તે શાના ઉપર
.
કે
?