________________
૧૦, સામાન્ય કેવળી અને તીથ''કર
૮૩
સથાના ભાગે સાધુ થવાવાળાને આપવા પડે છે. આર્થિક, કૌટુ બિક, અને શારીરિક પદાના ભાગ દરેક સાધુએ આપ્યું છે. ત્યારે તી કર દુનિયાનું ભલું કરવા, જગતનેા ઉદ્ધાર કરવા, અને જગત કમ ખંધથી અંધાયેલુ છે તેનાથી છેડાવવા માટે ભેગ આપે છે.
તીર્થંકર પરમાત્મા દીક્ષા કેમ લે ?
શાસ્ત્રકારે કહ્યું કેजन्मजरामरणार्त्त जगदशरणमभिसमीक्ष्य निःसारम् । स्फीतमपहाय राज्यं शमाय धीमान् प्रवव्राज || (तत्वा० का ० १५)
.
આ જગતને નિરાધાર, અસાર, જન્મ, જરા, મરણથી પીડાએલું દેખીને પોતે દીક્ષિત થયા. જગતની પીડાથી પોતે દીક્ષિત કેમ થયા? હરિભદ્રસૂરિ મહારાજે જણાવ્યુ` કે તેમનું સાધુપણું તે જગતના ઉદ્ધાર માટે હાય છે. અન્યલિંગે અને ગૃહલિંગે કેવળજ્ઞાન પામનારા ને મોક્ષે જનારા હોય પણ તીર્થંકરા ન હાય, પણ તે તે સાધુપણામાં કેવળજ્ઞાન પામે અને માક્ષે જાય. કોઈ પણ કાળે, કોઇ પણ ક્ષેત્રે, સાધુપણા સિવાયના તીથંકર કેવળી નહિ. બીજાએ અલિગે, ગૃહલ’ગે,કેવળજ્ઞાન અને સિદ્ધિ પામનારા હૈાય પણ તીથૅ કર
મહારાજા ન થાય.
પણ સાધુપણે કેવળજ્ઞાન અને મોક્ષવાળા કેમ ?
તીર્થંકર પાપકાર માટે તીથ કર નામકમ ખાંધીને આવ્યા છે માટે તેમને પરોપકાર માટે દીક્ષા લેવી પડે. તેમનું સાધુપણુ, તેમનાં વ્રતા અને તેઓ પરીષહ, ઉપસ સહન કરે તે પણ પરોપકારને માટે હાય છે. જગતના સુખને માટે, જગતનાં કર્યાં ખપાવવા માટે, કાય કરવા માટે, જગતમાં શાંતિ કરવા માટે તેમની દીક્ષા હોય છે. આવી સ્થિતિવાળા, આવી પરિણતિવાળા તે પણ જગતનું કલ્યાણ સાધુપણા દ્વારા જ કરી શકે.
१ 'शमाय धीमान् प्रवव्राज' शमाय तीर्थप्रवत्ते नेन प्रक्रान्तजगत घीमान - अतिशयवान् 'प्रवव्राज' प्रव्राज्यामभ्युपेतवान् ( तत्वा० हारि० टी० पृ० ९)