________________
૧૦, સામાન્ય કેવળી અને તીર્થંકર
૫
હશે ? “સ્નાન ન કરવું, સચિત્ત દ્રવ્ય ન વાપરવું, મારે નિમિતે કરેલું મારે ન ખપે”, તે પ્રતિજ્ઞા રાજકુટુંબમાં કેમ પાળી શકયા હશે ? સામાન્ય ગરીમની સ્ત્રી હોય અને ચેાથું વ્રત લેવા નીકળે તે આડાઅવળા ચાલીશ કહેનારા નીકળે. તે પછી રાજકુટુ ખમાં રહીને જે બ્રહ્મચર્ય વ્રત લીધું. હાય તેમાં શું ન થાય ? કેટલું સહન કર્યુ હશે ? આટલુ બધુ બે વર્ષ સુધી સહન કર્યુ.
દીક્ષાપર્યાંય કયારથી
મહાવીર સ્વામી કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા. કાઉસ્સગ્ગમાં વસ્ત્ર, અલંકાર પહેરીને રહેલા છે. તેમની સ્મૃતિ વિદ્યમાલીએ બનાવી છે ને ? કાઉસ્સગ્ગ કરવા. આપણે તે પ્રતિક્રમણના કાઉસગ્ગ આવે ત્યારે આટલા મોટા કાઉસ્સગ્ગ આવ્યે છે! એમ નિરાશા અનુભવીએ છીએ ત્યારે આ તીથ કરપણામાં સર્વ સાવદ્ય વ્યાપારના ત્યાગ વગર કાઉસગ્ગામાં મુદ્દત કાઢી હશે તે કઇ પરિણતિએ? છતાં શાસ્ત્રકારે તેનુ‘મી’ડુ' મૂકયું”, ભગવાન મહાવીર મહારાજને મન:પર્યવજ્ઞાન ત્રીશમે વર્ષે થયુ. શાસ્ત્રકારે દીક્ષાપર્યાંય ક્યાંથી ગણ્યા ? ૨૮મા વષઁથી કે ૩૦મા વર્ષથી ? અત્યારે ભાવસાધુપણુ' છે ને ? દ્રવ્ય સાધુપણુંન લીધું તેમાં વાંધે શે ? આ ખેલનાર ‘લખાડી' ગણાય. કેમ ? તે કહે મહાવીર મહારાજનું વૃત્તાંત વિચાર. તે શા માટે તે ન ગણ્યું ? દેશ, માલ વગેરેનું રાજીનામું ન હતું, ‘ગળાયિ” એટલું જ લખવાનું હતું, છતાં ઘરમાંથી નીકળીને સાધુપણું લીધું તે શા માટે કહેવુ પડયુ. ? અણુગાર એટલે અગાર નથી તેવી અવસ્થાને પામ્યા તે કહ્યા છતાં અગાર કહેવાની જરૂર શી ? પાંચવીશી કહ્યા પછી ‘સા ’ કહેવાની જરૂર નથી. તેમ અહી છેડીને અણુગારપણું લીધું તે કહેવાની જરૂર શૌ ? અણુગારપણું લીધુ. એટલે ઘર છેડીને તેમ આવી જતુ` હતુ`. અગાર તા રાજીનામુ દઈ ને અણુગારપણું લે તેને માટે છે, પણ તે શાને માટે છે? ફક્ત જગતના હિત માટે અણુગાર બન્યા છે. આવા પુરૂષા હોય તેમને પણ જગતનાં કલ્યાણુની દશા સાધવી હોય તો આ દશાએ જવું જોઇએ
ઘર