________________
૧૨. જેલ, મહેલ ને આરાધના
ફળ કયું ? જે મળેલા જીવનને, તેના કારણે ને મળેલાં ફળને વિચાર ન કરે તેવા મનુષ્યનું જીવન કેવળ જેલ'. મહેલ કોને ગણ? આ જીવનનાં કારણે તે ફળે કયાં તેને વિચાર કરે તે મનુષ્ય પોતાના જીવનને “મહેલ' બનાવી શકે. તે મહેલ કોણ બનાવે? કેવળ જૈને. જૈને સિવાય જૈનેતરને પિતાના જીવનને મહેલ બનાવવાને હક્ક નથી. તેમને હક્ક કેમ નહિ? શું તમેએ ઈજા લીધે છે?
અમારે ઈજા લેવાની જરૂર પડતી નથી. સૂર્ય અજવાળું કરવાને ઈજા નથી લીધે, પરંતુ તેનું તેજ એટલું બધું છે કે જેમાં ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા ડૂબી જાય છે, તે ઈજારા દ્વારા સૂર્ય બધાને ડૂબાડતું નથી, પણ પિતાનું તેજ તેવું છે તેથી ચંદ્ર વગેરે આપ આપ ડૂબી જાય છે. તેમ અહીં આગળ જેને જિંદગીને મહેલ બનાવી શકે, બીજા ન બનાવી શકે અર્થાત જેલમાંથી કાઢી શકે નહિ, કારણ કે બીજા–જૈનેતરેએ જીવને જવાબદાર કે જોખમદાર માન્ય નથી.
જોખમદારી અને જવાબદારી હિંસાદિ કાર્યો કર્યા હોય, જૂઠું બોલ્યાં હોય કે અઢારે પાપસ્થાનકમાં પ્રવર્યા હોય તે તેમાં પાપ કર્યું એમ જૈને માને, તેને પિતાની ભૂલ ગણે, ત્યારે જેને “ભગવાને સૂઝાડ્યું તેમ મેં કર્યું.” એમ બેલે, ત્યારે જવાબદાર કેણ? ભગવાન, પોતે નહિ. એવી જ રીતે જવાબદારી ન રાખી તેમ છતાં જોખમદારી રહી, પણ જેમ પેઢી ઉપર મુનિમા અવળા સવળ કરે તેમાં જવાબદારી મુનિમની. પણ ગણવા કને પડે? શેઠને. માટે જોખમદારી શેઠની ગણાય.
તમે દસ્તાવેજ વગેરે લખે તે તેમાં શું લખે છે ? તમારા નામે અને તમારે જોખમે લખે છે. નામે લખવાથી જોખમ આવતું હતું, છતાં જોખમે લખે છે. છતાં અહીં જવાબદારી કે જોખમદારી નથી વહેરવી. કોણ જાણે ભગવાનની મરજી હશે તે સ્વર્ગે લઈ જશે, તેમ તેમની મરજી હશે તે નરકે લઈ જશે. મારાં સારાં કર્મ હશે -તે સ્વર્ગે જઈશ અને ખરાબ કર્મો કર્યા હશે તે નરકે જઈશ. “આ