________________
૧૧. દેવ અને ધર્મની પરીક્ષા
શકે ? આખા જગતમાં એક પરમાણુ કે મેરુ જેવી ચીજ હોય તે તેના તરફ રાગદ્વેષ ન હોય માટે તે વીતરાગ'; છતાં બંધ ન હોય તે શું થાય? માટે બાધ વગરને, જ્ઞાન વગરને મનુષ્ય તે ચુકાદો આપવાને લાયક નથી. જે મનુષ્ય વસ્તુને સંપૂર્ણ પણે જાણતા હોય અને જેનામાં રાગ, દ્વેષ ન હોય તે ન્યાય આપવાવાળે ગણાય અને તે કારણથી તેનું વચન પ્રામાણિક ગણાય. આનું નામ છે “વતરાગ. તેનું જે કહેલું તે જ વચન. તે વચન જગતની જેટલી ચીજો તે બધી જાણનાર હોય તેમજ વર્તમાન, ભૂત, ભવિષ્ય કાળની હોય, નજીકની હોય કે દૂરની હોય પણ તે બધી ચીજો જાણનારા હોય તેવા વીતરાગ મનુષ્યને ન્યાય કરે તે કેણુ નાકબૂલ કરે? જેને શ્રદ્ધા ન હોય, જેનું ભવિષ્ય સારું ન હોય તેવા જ તે નાકબૂલ કરે.
ધર્મ થાય શામાં?
હરિભદ્રસૂરિ મહારાજ જણાવે છે કે-“વવનારાધના .” જિનેશ્વર ભગવાનના વચનની આરાધનામાં જ ધર્મ છે. હવે અહી કહેવામાં આવે કે વીતરાગની, સર્વજ્ઞની, ગુરૂની કે ધર્મની આરાધના ન લીધી પણ વચનની આરાધના કેમ લીધી ? વકતા અને તેની આરાધના, તેનાં અનુષ્ઠાન અને તેનાં વચનમાં તેની આરાધના, અને તેના અનુષ્ઠાનમાં તે પ્રધાનપણું છે તે તેમાં કર્યો ફરક છે તે અધિકાર જણાવશે તે અગ્રે વર્તમાન.
દુર્જનનું લક્ષણ બાંધતાં દુર્જનને દુખ થાય, જ તે પણ સજજનની સૃષ્ટિને પગભર કરવા સારૂ
દુર્જનનું લક્ષણ સ્પષ્ટતાથી પ્રતિપાદન જરૂર કરવું.