________________
૧૫. કેવળી અને તીર્થકર
૧૩૩
રાખે, પણ એકલા જ્ઞાનથી કે એકલી કિયાથી મેક્ષ નથી રાખ્યું. ત્યારે -બીજા મતવાળા કહે કે તમારે તેના વર્તન તરફ જોવાનું નહિ, તમારે કાગળ લખવે, વાંચવું હોય તે અજવાળાથી કામ, તેમ તમારે શાસ્ત્રનાં વચનોથી કામ છે તે પછી વક્તાના વર્તન સાથે તમારે શું સંબંધ?
આ વાત બોલવા માટે સારી છે. પણ જેમ એક વકીલ ગમે તેટલી પરીક્ષામાં પસાર થયે હેય પણ તે લુચ્ચે છે એમ જણાય તે તેની સલાડ કેટલી લે છે તે બેલેને? જ્ઞાન નિર્મળ હેય તે જ શ્રોતાના આત્માને તે શરણાગત થાય.
નિર્મળ જ્ઞાન કયું?
શુદ્ધ વર્તનવાળાનું જ્ઞાન નિર્મળ ગણાય છે. આ વાત કેવળ જૈનેને માન્ય છે, પણ બીજાને નહિ; કારણકે પિતાના દેવ જે કહે તે પ્રમાણે વર્તે છે કે નહિ, તેવી રીતે પિતાના ગુરુ કહે છે તે પ્રમાણે વર્તે છે કે નહિ તે જોવાનું નહિ. માટે શાસ્ત્રકારે પંચવસ્તુમાં ગાથા કહી– जो जहवायं न कुणइ मिच्छधिट्ठी तओ हु का अण्णो ? षड्ढेइ अ मिच्छत्त परस्स संकं जणेमाणो । (गा० १९६६)
જે મનુષ્ય બોલવા પ્રમાણે કરે નહિ તેના જે વિશ્વાસઘાતી કઈ નહિ, કારણ કે જેમાં અનાદિ કાળનું મિથ્યાત્વ છે તેને વધારનારે તે થાય. બીજાને શંકા કરવા અંગે આ વાત છે. તેમને સીધી રીતિ દાખલ કરવી તે ઘણું અસંભવિત અને મુશ્કેલ છે. આથી તે સમક્તિવાળાએ વીતરાગને દેવ તરીકે ન સમજાવવાનું કારણ કે પિતે વીતરાગ નથી અને તે સમજાવે છે તે મિથ્યાષ્ટિ છે સકષાયી છદ્મસ્થ સાધુ નિષ્કષાયી અને કેવળીની વાત જણાવે છે તે મિથ્યાષ્ટિ. અને વાત કરે તે તેમિથ્યાષ્ટિ સમજવી.જે બોલે તે કરે નહિ એના જે મિથ્યાદષ્ટિ બીજે કઈ નથી.સમકિતી દેશવિરતિ અને સર્વવિરતિની વાત કરે તે મિથ્યાદષ્ટિ એમ નહિ. પણ એને અર્થ શું? અધિકારી બનીને કહવાય જ કુળg પેલા દેવપણુવાળા બને છે પણ દેવ દેવપણાનું લક્ષણ બતાવે અને તે પ્રમાણે વર્તે નહિ અને ઉપરથી ગુરૂપણને દા કરે, તેનું નિરૂપણ કરે અને પિતે તે પ્રમાણે ન વર્તે છે તે મિથ્યાષ્ટિ ગણાય.