________________
૧૬, ધર્મ અને વચન
- ૧૫ ઈરિયાવહિયા, કરવામાં, ઈચ્છકારમાં અને ગુરૂવંદનમાં ઈચ્છાકારેણું સંદિસહ ભગવદ્ અર્થાત તમારી ઈચ્છા હોય અને ઉત્તર દેવું હોય તે જ દે, હું પૂછું છું માટે ઉત્તર દેવો જોઈએ એમ હું નથી કહેતા. દરેક ઠેકાણે ઈચ્છાકારેણ” શબ્દ વાપરે છે તે શું જણાવે છે? તમારી ઈચ્છાએ ઉત્તર દે.
વચન એટલે શું ? જે નિરૂપણ કરનારા જિનેશ્વર, ગણુધરે અને આચાર્ય મહારાજાએ છે તે આજ્ઞા રૂપે નિરૂપણ કરતા નથી. પણ શ્રોતા પરિણતિવાળા હોય તે વચનને આજ્ઞા માને અને એમનું કથન “આજ્ઞા” તરીકે ગણવું તે શ્રોતાનું કામ છે. માટે સારુ તો માળા રંગ तह य दाणमाणाए । आणारहिओ धम्मो पलालपूलव्व पडिहाइ ॥ (ાપતિo Fro રૂર) સાઇrg મારા મરણ આ બધું જે કહેવામાં આવ્યું તે સમજુ શ્રોતાના ફળની અપેક્ષાએ સમજવું. વકતાના વચનની અપેક્ષાએ અહીં વાત થાય છે. આ આખું ષોડશક પ્રકરણ બાળ જીવો, મધ્યમ છે અને પંડિત છો આ ત્રણને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે. શાસ્ત્ર બધાને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે.
સર્વના અધિકાર માટે વચન હોવાથી “આજ્ઞા” નહિ રાખતાં “વચન રાખ્યું છે. આજ્ઞા તે જ “વચન, વચન તે જ “આજ્ઞા. વિનયવાળા અને સમજણવાળા તેને જિનેશ્વરનું વચન તે “આજ્ઞા ધર્મથી સુખ-કલ્યાણ થાય. જે શ્રોતા સમજુ હોય તે ભગવાને ધર્મ કરવાને કહ્યો છે તેથી તે માને વક્તા નિરૂપણ સ્વરૂપે જે કરે છે, તે સમજુ સમક્તિવાળ શ્રોતાને માટે નથી કહેતા, પણ સર્વ સામાન્ય છે માટે કહેવામાં આવે છે. માટે “આજ્ઞા શબ્દ નહિ મૂકતાં “વચન” કહેવામાં આવે છે,
મહાનુભાવ! આ આત્મા આરાધના માટે નીકળેલ છે, માટે તેણે આગમનાં વચને પકડવાં જોઈએ. માટે વચનની આરાધના. વચનનું તત્ત્વ વિચારીને વર્તન કરવું જોઈએ, તેને મુખ્ય વચનની અમૂલ્ય આરાધના સમજાવાય.
વચન પર તેને આરાધવાનું કહે છે, પણ વચન તે ચતુઃસ્પશી છે તે તે કેમ બને તે અધિકાર જે જણાવવામાં આવશે તે અંગે વર્તમાન
૧૦