________________
ષોડશક પ્રકરણ દર્શન અધિકપણું થયું, તેના ઉપર ઝાડો રોક્વાની દવા લીધી. કહો અખ્તમ રેકવાની તાકાત આપણે લીધી. થાય છે, રોકાય છે ને પલટાવાય છે આ ત્રણ બાબત હાથમાં છે.
રોજને તાવ, એકાંતરિયે થાય અને એકાંતરિયે તાવ રજને થાય તે શાથી? તે તે આપણા વર્તનથી પલટે ખાધે. જેમ પલટાવવામાં, રોગને ઊથલે ખાવામાં બીજે કઈ જવાબદાર નથી, પણ આપણી પ્રકૃતિ જવાબદાર છે, તેમ અહીં કમ રોકવાં, પાપનાં ફળ નહિ આવવા દેવાં અને પુણ્યનાં ફળ બેસડવાં તે આપણું હાથની વાત છે. પાપનાં કર્મો બાંધ્યાં હોય તે જીવ પુણ્યના ફળમાં પલટાવી શકે. પુણ્યનાં કર્મો પાપનાં ફળમાં લઈ જઈ શકે. આત્મામાં કમ રોકવાની તાકાત છે. પુણ્યને પાપમાં અને પાપને પુણ્યમાં પલટાવવાની તાકાત આત્મામાં છે..
આ વાત ખ્યાલમાં આવશે તે મૂલબંધ અને સંક્રમણ બંધની સમજણ પડશે. દેવની અને ગુરૂની આશાતનાથી ચીકણાં જ્ઞાનાવરણીય કર્મો બાંધ્યાં. જ્ઞાનથી જ્ઞાનાવરણીય બંધાયું. વળી કેવળી વગેરેની આશાતનાથી મેહનીય બંધાયું. અમુક વખતે અમુક કર્મ તીવ્ર બધાયું. એ કર્મના બંધમાં સમજવાનું છે કે કર્મ લેવાનું કામ એકલા જેનું છે. રાગ દ્વેષની પરિણતિનું કામ કંઈ કર્મ પુદ્ગલેને લેવાનું નથી. તેનું કામ તે વિભાગ પાડવાનું છે. એટલે એ કામ કેવું? એ કામ પ્રમાદનું છે. મન, વચન અને કાયા એ વેગ છે અને તે માત્ર કામ કર્મ લે છે પણ વિભાગ પાડવાનું કામ તેમનું નથી. જે મન, વચન અને કાયા કર્મ લે અને વિભાગ પણ પાડે તે સંગી -કેવળીને વેગ હેવાથી આઠ કર્મો માનવાં પડે. તેમને ત્રણે જેગ છે એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ તે કર્મને લેવાવાળી ચીજ છે પણ કર્મને વિભાગ પાડવાવાળી ચીજ નથી.
જ્ઞાનાવરણીય અને મેહનીય એમ બે કર્મ બંધાયાં તે વિભાગ પરિણામથી છે. કર્મ બાંધનાર અને વિભાગ પાડનાર મોહ છે અને તે પરિણામની ખરાબી છે. વળી જ્યારે પરિણામને પલટો થાય ત્યારે પહેલાં