________________
૧૮. વચનના અથ
૧૩૩
આંધેલાને બીજા સરખાને તે પ્રમાણે સંક્રમાવે અને તે બધાની રસ તથા સ્થિતિને ગાઢ કરે. જે વખતે શ્રુતજ્ઞાનની આશાતના કરી હોય ત્યારે પહેલાંની તે કમની જે બાંધેલી સ્થિતિ હેાય તેને પલટાવે અર્થાત્ શ્રુતજ્ઞાનાવરણીયની સ્થિતિ મંદ હોય તેપણુ તીવ્ર કરે. કેવળીની આશાતનાથી માહનીય ખંધાય તો જ્ઞાનાવરણીયના વિભાગથી આ મેહુ -બાંધતાં આ સંક્રમણના વિભાગમાં ફરક પડતો નથી, તેટલા જ માટે શાસ્ત્રકારે કહ્યું કે-અન્ય પ્રકૃતિનું-જ્ઞાનાવરણીયનું દેશનાવરણીયમાં -સંક્રમણ ન થાય.
1
મિથ્યાત્વ અને મેાક્ષ વચ્ચે અંતર કેટલું ?
આ જીવ અન્યથા કતુ વાળેા છે. કમ બાંધવાવાળા, રાકવાવાળા, પલટાવવાવાળા, નિર્જરાવાળા, સંક્રમણવાળો એવા આ જીવ તે કાણુ માને ? જેએ પોતાના આત્માને ગુલામ ન માને, અને કર્તા, ભક્તા, જવાબદાર અને જોખમદાર માને તે જ માની શકે. આવું માનનારા સમજી શકે કે આ આત્મા કર્તા, ભેાક્તા છે માટે આ આત્માએ સાવચેત થવાની જરૂર છે. આ માન્યતા થયા પછી ખ્યાલમાં આવે કે આત્માની તાકાત કેટલી ? તેા કાચી બે ઘડીની મહેનતમાં એટલેા બધા ખજાના મેળવે કે તેને પાર નહિ. બે ઘડી પહેલાના મિથ્યાત્વી તે બે ઘડીમાં સમક્તિ પામીને, શ્રેણ માંડીને, અંતકૃત્ કેવળી થઈ ને મોક્ષે જાય. તે મિથ્યાત્વ અને મેાક્ષ વચ્ચે અંતર કેટલું ? તો તે અંતર છે એ ઘડીનું. અનેા અનથ
નિભ્રંગીઆને અ અવળા સૂઝે. સાસુએ વહુને ઠપકો દેતાં કહ્યુ કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મર. ત્યારે વહુ દાંત કાઢવા માંડી. કેમ ? તા સાસુ એવડી ઢાંકી બનાવે પછી એમાં એટલું પાણી ભરે ત્યારે હું ડૂબી શકું ને? તે વહુએ આ વાકયને સીધું ન સમજતાં અવળું લીધું.... એને એલભા રૂપે કહ્યુ હતું ત્યારે એણે ઊંધા અ લીધો, કે મારા જેવડી ઢાંકણી બનાવે અને તેટલું પાણી ભરાવે કે