________________
૧૭ વચનની વિશિષ્ટતા
૧૫પ
ન હેત. માટે અનાદિનાં કર્મો માનવાં પડે છે, છતાં દષ્ટાંત તરીકે જપવત અનાદિમાં દષ્ટાંત સોનું અને માટી.
શંકા-દષ્ટાંત સાચું કે સાવ ખોટું ! તે દષ્ટાંત તે સર્વથા ખોટું કારણકે તમે તે પુદ્ગલને સંબંધ અનાદિને માનતા નથી. પણ, તેને તે તમે અસંખ્યાત કાળને માને છે. તે પછી અહીં અનાદિને કયાંથી થયે? માટી પણ પુદ્ગલે, કાંચન તે પણ માટી છતાં. તેને અનાદિને કેમ કહ્યો ! આ વાત સ્વસમય(મીમાંસક)ની છે.
સાબિત શું કરવું જે મીમાંસકે જગતને અનાદિનું માને છે. ઈશ્વર અને મોક્ષને માનતા નથી માટે પ્રસ્ત્રવત અનાદિને વિયોગ તે જેમ માને છે, તેમ આત્મા અને કર્મ અનાદિને સંયેગ પામીને વિયેગી થાય છે. જેમ પ્રતિવાદી તેને સિદ્ધાંત પ્રમાણે સિદ્ધ કરે. આપણે ન માનેલી ચીજ બીજા દૃષ્ટાંત દ્વારા સમજ્યા હોઈએ, તેવી રીતે સિદ્ધ કરે તેમ શાસ્ત્રને અંગે જણાવવી જોઈએ. કર્મ વાળે આત્મા પણ નિર્મળ થાય છે. જેમ કાંચન-ઉપલને સંગ અનાદિને માન્ય અને તેને નાશ માને છે, તેમ આત્માને સંગ અનાદિને માને અને તેને નાશ માને તે વાંધો નથી. સાબિત શું કરવું છે? શાસ્ત્ર અને કેવળીનું કથન દષ્ટાંત, હેતુ આપણા કે બીજાના હેય પણ સિદ્ધ તે શાસ્ત્રનું હોવું જોઈએ. જિનેશ્વરોએ કહેલા પદાર્થો માટે આપણે નહિ માનેલી યુક્તિ કે દષ્ટાંત બીજાએ માનેલા હોય તે કહી શકાય, માટે આ મુદ્દકે જે જણાવ્યું કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય નથી જાણત, નથી દેખતે, છતાં માનું છું. એમાં દષ્ટાંત કર્યું ? મેગરાની ગંધ, દરિયાપારના દેશોનું દષ્ટાંત હેતુ, યુક્તિ તે બીજાના માનેલા હોય તે રજુ કરાય, પણ સાધ્ય. પદાર્થ શાસ્ત્રને માનેલે, તીર્થકરને નિરૂપણ કરેલ હવે જોઈ એ. તેથી શાસ્ત્રકારોને અનુમાને મૂકુવાં પડે છે. ગણધરવાદ વખતે અનુમાન લેવાં પડયાં શાથી? જે વસ્તુ દષ્ટાંત, હેતુ, યુક્તિથી સાબિત થાય. તેને તેનાથી સાબિત કરવી જોઈએ.