________________
૧૫૪
પડશક પ્રકરણ દર્શન
કહેત. પણ તારા માર્ગને સન્માર્ગ કહે એટલે બીજાને ઉભાગ આપોઆપ આવી ગયે. દેખે છે એમ કહેત તે છઘસ્થ જીવ અરૂપીને દેખી શકે તેવું નિરૂપણ કરત. જેઓએ જ્ઞાને દેખ્યું ને નિરૂપણ કર્યું. કે છઘસ્થ અરૂપી દેખે નહિ, સાક્ષાત જાણે નહિ તેથી તે કહેનારા ખોટા. સાક્ષાત્ ન કહે પણ આમ બેલ્યો હોત તે આને અર્થ એ. આવત કે “મેં તને દેવાળીએ ક્યાં કહો છે;
ઉન્માર્ગગામી ન કહ્યા છતાં મારે માગ સાચે તેમ કહ્યું તે. બધા ઉન્માર્ગગામી ગણાયા. હું જાણું છું તેમ તું કહેત તે તે કહેત કે અમે દેખતા નથી. તે તું ક્યાંથી દેખે છે? તે તને શ્રદ્ધા નથી માટે તને ન દેખાય. કાપડ ફાડવાનું કેણ કરે ? કાપડિયે. કેમ? એને એની પ્રવૃત્તિ છે, તેમ શ્રદ્ધા હોય તે દેખી શકે. તે પ્રમાણે સમાધાન કરતા તે તેનું પરિણામ અનંતા સિદ્ધો, તીર્થકરે. કેવળીઓ, ગણધરેએ જે નિરૂપણ કર્યું તેને ફટકે માર્યો ગણાત. જેઓ ઉન્માર્ગે જવાવાળા છે તેઓ પિતાના માર્ગને સાચે કહેતે સન્માર્ગને ફટકે માનનારા થાય.
વિરાધક કે શાસ્ત્રમાં કહેલા, માનેલા પદાર્થ યુકિતથી સાબિત કરવામાં કઈ જાતને વાંધો નથી. જે પદાર્થ યુકિતથી સાબિત થાય તેને યુકિતથી ન કહે તે માણસ જૈનશાસનનું વાક્ય બલવા લાયક નથી. આવશ્યકનિયુક્તિમાં ભદ્રબાહુ સ્વામીજીએ કહ્યું છે કે સોનાનો ગરા (૭૬) , આજ્ઞા ગ્રાહ્ય કહેઃ “ભગવાને કહ્યું, તે બધું સાચું. જેમાં દષ્ટાંત, હેતુ, યુકિત મળતા હોય તેમાં તે દ્રષ્ટાંત, હેતુ, યુક્તિથી કહેવું જોઈએ. તેન કહે છે તેને સ્વસમયને વિરાધક, અનુગવિધિને વિરાધક સમજાવે જે આજ્ઞાસિદ્ધ હોય તે પણ દષ્ટાંત હતું, યુકિતથી સાબિત થાય છે તે કરવા. આ વાત વિચારશે તે જ્યાં જ્યાં, તે કહેવામાં આવે છે કે આત્મા ને કર્મને સંબંધ અનાદિને છે. જે તેમ ન માનીએ તે શુદ્ધ આત્માને કર્યો લાગે તેથી મિક્ષ જેવી ચીજ