________________
૧૫ર
પડશક પ્રકરણ દર્શન કબૂલ કર્યું. ત્યારપછી તે કહે છે કે તું અહીં દેખે છે, તે જુએ છે, હું દેખાતું નથી, તે નથી, તે તારા જે આંધળે કોણ? આમ કહીને કહે છે કે જે છતી આંખે જુએ નહિ અને હા હા કહે તેને કે ગણવો?” - ત્યારે મદુદકે કહ્યું કે “આ ગંધ આવે છે તે કોની?” તે મોગરાની.
મગરે આટલામાં દેખાય છે, તેની ગંધ દેખાય છે? તે નીકળતી કે પેસતી દેખાય છે?
તે ના.
તે પછી તે ગંધ મગરાની છે તે કેમ બેલ્યા?ગરાની ગંધ, મગરે હોય તે આવે છે, મગર ન હોય તે તેની ગંધ નથી આવતી. સાક્ષાત ન જણાય, ન દેખાય છતાં અનુમાનથી ને! નાકે આવતી ગંધ તે જાણી નથી. દેખી નથી. મોગરો હોય તે આવે છે નહિ તે તે નથી આવતી. તે આ મોગરાની ગંધ છે તે કેવી રીતે? એમ હું તને પૂછું છું. આ જગતને કઈ છેડો છે કે નહિ ?
છેડે છે.
તું કહે છે કે છેડે નથી તે તું અને હું મળ્યા ક્યાંથી? આ જીવો મળ્યાં છે તે તેવા સંગે થયા માટે મળ્યા છે સંગે મળ્યા ત્યારે જીનું મળવું થયું. જે સંયોગે ન હેત તે છે અને પગલે ક્યાંય વિખરાઈ જાત તેને પત્તે ખાત નહિ. મર્યાદાવાળું સ્થાન હોય ત્યાં મળવાને પ્રસંગ થાય. માટે જગત મર્યાદાવાળું છે. આ તે પુદ્ગલને સ્કંધ છે. આપણે ભેગા થયા છીએ જગત માટે મર્યાદાવાળું છે. તે તે મર્યાદા કેની? તે કહે કે તે મર્યાદા ધર્માસ્તિકાયની છે. અહીં ને અહીં રાખે તેનું નામ અધર્માસ્તિકાય. માટે ગતિમાં જે મદદ કરે તે ધર્માસ્તિકાય. સ્થિતિમાં જે મદદ કરે તે અધર્માસ્તિકાય માનવા પડે,
વીતરાગ પરમાત્મા એ જ પ્રામાણિક સાધન કાલેદાયિ આદિએ પાછે તેને પ્રશ્નમાં ઉતાર્યો. કેટલાક ભૂત,