________________
双8
વ્યા
*૧૮
防烧肉防腐
દળી દળીને ઢાંકણીમાં
શાસકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવેાના ઉપકારને માટે ષડશક નામના પ્રકારણને રચતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિ કાળથી જન્મ-મરણ જન્મ-મરણ કરતા કરતા રખડપટ્ટી કરી રહ્યો છે એટલે આ રખડેલ છે. ધ્યાનમાં રાખશે કે સમકિતી જીવ પહેલાં સમકિત પામીને એમ કહે કે હું રખડેલ છું.' કારણ કે ભવેાભવ જઉં છું, તે ભવામાં મેળવું છું, છતાં પરિણામ મીંડુ છે. દુનિયામાં કહેવત છે કે દળી દળીને ઢાંકણીમાં વાળ્યું' તે આનુ નામ. તેમ આને મહેનત કરીને ધૂળમાં નાંખ્યું તે ખરાબ કર્યુ... ? દરેક જિંદગીમાં જહેમત ઉઠાવીને તમે જે મેળવ્યું. તે અ ંતે મિનિટમાં ગયું. એક સમય પહેલાં માલિક અને એક સમય પછી લેવા કઈ નહિ. છેવટે કાંચનાદ માટે જેમ, તેમ કાયા માટે પણુ. જીવન-મરણ સુધીના બધા ટાઈમ કાયાને જાળવવા, વધારવાના પ્રયત્ન ખરા કે નહિ ? જિંદ્મગીની જહેમતે મેળવેલી કાયા તેના એક સમય ગયે ત્યારે શુ થયું ? પહેલા સમયે આપણી, પછી પારકી, માટે શાસ્ત્રકારે તેના સત્યાગ, કહ્યો. આખા શરીરમાંથી તેના એક ભાગના ત્યાગ તે દેશત્યાગ સ`થા શરીરનું છે।ડવું તે સત્યાગ. તે છેલ્લા સમયે. બાકીના સમયમાં પુદ્ગલા પાષણુ પામે અને વિખરાય.
r
肉肉肉
વચનના અ
E
શરીરમાં આહાર લઈએ તેમાંથી મેલ, છૂટક વગેરે બધું થાય. શરીરથી પરિણમેલા તે પુદ્ગલા છેડવાના છે. પરસેવા દ્વારા ગ્રહણ કરેલા જાય છે. નવા લેવાય છે ત્યારે છેલ્લા સમયે નવું કઈ નહિ ત્યારે જવાનું સવથા. કોઈ પણ જન્મ સર્વથા શરીરના ત્યાગ વગર