________________
૧૪૩
દાન, શીલ અને તપની બીજ સાથે તુલના
એક વાત ખ્યાલમાં રાખવાની કે ખીજમાં ઝાડને ઉત્પન્ન કરવાના ગુણ રહેલા છે, પણ તે ફળવાળું કયારે થાય ? પૃથ્વી, હવા, પાણી વગેરેના સંયાગ મળે ત્યારે તે ફળવાળું બને. તેમ દાન, શીલ, તપ અને ભાવમાં સંપૂર્ણ ફળ દેવાની તાકાત કયારે? આજ્ઞાનું કમ પણું હોય ત્યારે. ખેતરમાં વાવેલાને ઊગતાં વાર લાગે. કિનારે પડેલાના અંકુરા થાય ખરા, પણ તે ત્રીજે દહાડે મળી જવાના. પણ તેનાથી ખીજું કંઈ થવાનુ નહિ. અનાજની નિષ્પત્તિ શામાં? વાવેલામાં, પણ કાંઠે પડેલામાં નહિ. બીજ તા બન્ને છે ને? એયમાં શક્તિ છે ને? છતાં ધાન્ય શામાં થાય ? તેા વાવેલા ખીજમાં કે કાંઠે પડેલા બીજમાં ?
૧૬. ધમ તે વચન
જેમ ખીજમાં ઉત્પાદનશક્તિ, છતાં તેનું ઉત્થાન ખેડાણથી હાય. તે પાણીથી મૂળ ખાવું હોય તે! જ ધાન્ય થઈ શકે. કાંઠે વાવેલા છતાં અંકુર થાય પશુ ધાન્યને વખત નહિ, તેમ અહીં. દાન, શીલ અને તપ ત્રણે ચીજો બરાબર ખીજ જેવી, પર`તુ સમિત વગર કાંઠે પડેલા ખીજ જેવી તેની સ્થિતિ છે. સમિત વગરનું દાન, શીલ અને તપનું પૌલિક ફળ આવે ત્યાં રોકાઈ જાય, પણ આગળ ન ચાલે. માટે જેણે પૂર્વભામાં દાન, શીલ, તપ અને ભાવ કરેલાં છે પણ સમકિતપૂર્ણાંક નથી કરેલાં તે આ ભવમાં ઋદ્ધિવાળા થાય, ચક્રવતી થાય પણ તેમાં ધર્મ નથી કારણકે તે સમકિતની આરાધના વગરનું છે.
માખીના ચાર પ્રકાર
માખીમાં ચાર પ્રકાર છેઃ
(૧) કેટલીક માખીએ પથ્થર ઉપર બેસનારી : તેને તેમાં સ્વાદ કઈ નહિ પણ ભય લાગે ત્યારે તે ઊડી શકે પણ ત્યાં ખંધાઇ ન જાય.
(૨) શ્લેષ્મની કેટલીક માખીઓ : સ્વાદ નલે પણ ત્યાં ઝપટાઈ જાય.