________________
૧૬. ધમ અને વચન
૧૪૧
મનુષ્યપણું મળ્યું. છે. વળી તેવું આયુષ્ય ભોગવુ છું પણ અત્યારે કેવાં કર્યાં કરૂ છું કે જેથી કયા જન્મ મળશે-આ જે વિચારે તે વિચારવાળા;” માટે શાસ્ત્રકારે તેને સની' કહ્યો છે.
વ્યવહારથી નાના બચ્ચાને ‘મનુષ્ય’ કહા છે, પણ પાછા કહેા છે કે તેનામાં માણુસાઇ હજી નથી આવી. એક ખાજુ ‘મનુષ્ય’ કહે છે. અને પાછા વળી ‘માણુસાઈટ નથી એમ કહેા છે. તેા પછી માણુસાઇ વગર મનુષ્ય બન્યા કયાંથી? અમે જે કહેવા માગીએ છીએ, તે બીજી વાત. તમે તે વ્યવહારની કુશળતાથી માણસાઈ કહા છે તેથી ખર્ચો મનુષ્ય છતાં પણ માણસાઈમાંથી તેને ખાતલ કરી છે. તેમ એ દીધકાલિકી સંજ્ઞાવાળા,મનવાળા, અને મરણ સુધીની અવસ્થાના ખ્યાલ કરનારા હાવા છતાં પણ તેને શાસ્ત્રકાર કહે છે કે તેઓ હજી વિચારવાળા નથી. તે પછી વિચારવાળા કાણુ ગણાય?
તે ગયા ભવ અને આવતા ભવની સમજ-વિચાર કરાવે તે જ વિચારવાળા–સમજવાળા' ગણાય.
ત્રણ સંજ્ઞાઓ દૃષ્ટિવાદ સ'જ્ઞા આવે ત્યાં કંઈક હશે, તેમ મૂકી પણ ઢે. માટે ત્રણ વસ્તુ કહેવી પડી તે તે દુનિયામાં સિદ્ધ છે.
(૧) એઘ સંજ્ઞા-જેમ સ્થાવરામાં વેલાએ. જો વાડ આ બાજુ હાય તો તે બાજુ વેલે આવશે પણ ખીજી બાજુ નહિ જાય, કારણકે તેને સ'ના છે. એઘ સંજ્ઞા ઝાડ માત્રને છે.
(૨) હેતુવાદિકી-વિષયને અંગે ઢાડવું તે એઈન્દ્રિય, તેઇન્દ્રિય વગેરેમાં છે.
(૩) અતીત અને અનાગતના વિચારની સ’જ્ઞા. તેવા સનવાળા ન હાય, તેથી મનવાળા ને અતીત અનાગતવાળા કંઈ દષ્ટિમાં ગણાય ? દૃષ્ટિવાદ્દિકીમાં દ્રષ્ટિવાદની જડ જ છે તે જગ્યા પર કે જીવને ગયા ભવમાં તેવાં કર્યું ખાંધ્યાં તેથી આ જન્મ પામ્યા છું અને અહીથી ખીજે જવાને