________________
•
૧૪૦
વોડશક પ્રકરણ દર્શન
સરખા “હિંદુ એટલે આત્મા એમ કહે છે. હિંદુની વ્યુત્પત્તિ જણાવે છે માત માંતર હિંન્ને ત fહંસુ (માઇ go ૭૭૬). એટલે એક ભવથી બીજે ભવ, ત્રીજે ભવ,થે ભવ, પાંચમે ભવ આમ ભવાંતર કરનાર આત્મા તે “હિંદુ. આ માનનાર તે “હિંદુ તમે આ પ્રમાણે માને તે મુસલમાનની અપેક્ષાએ કાફર', મુસલમાને કહેવાય. મુસલમાનેએ મર્યા પછી એક વસ્તુ કહી કે ત્યાં આગળ ખુદા ન્યાય કરશે. તે પુણ્ય કરનારને બેસ્ત (સ્વર્ગમાં અને પાપ કરવાવાળાને જહન્નમ (નરક)માં મેકલશે, પણ તેઓ ત્યાંથી કયારે નીકળશે? એમ પૂછો તે તે ખાસડું લઈને ઊભે થશે, કારણકે તેને આગળ કંઈ નહિ. તે જ્યાં ગયે
ત્યાં ગયે, પછી તેને નીકળવાનું નહિ. તેના ઈશ્વર અને શાસ્ત્રોને 'કઈ બેટાં પાડે તે તેને કેમ પાલવે? તેથી તે તમને “કાફર” ગણે તેમાં નવાઈ શી?
ન્યાયાધીશ ચેરને સજા કરે ત્યારે ચાર ને ચેરનું કુટુંબ હરામખોર કહેવાયને? તેમ તમે તેનાં શાસ્ત્રો અને દેવેની વિરુદ્ધ પિકાર કરે કે એક ભવથી બીજે ભવ, ત્રીજે ભવે, કર્મને ક્ષય કર્યા વગર અનેક ભવેમાં તું રખડયા કરવાને, આવું તેનાથી કેમ સંભળાય? માટે એ તમને “કાફરી કહે છે. હિંદુ શબ્દ વ્યાપક છે, પણ તેને અર્થ શો ? મીંડું. તેમાં એક પણ જાણતા નહિ હોય. પિતાને શબ્દ ગણાય, તેને અર્થ જે ન સમજે. હિંદુ-આર્યપણના મૂળમાં જડ છે. ગયે ભવ, આવતે ભવ વગેરે બધું માનનાર જે આત્મા તેનું નામ હિંદુ” તેને માનનારા તે “હિંદુ,”
બધા હિંદુઓ કેમ કહેવાય છે? વૈષ્ણવ હોય, શૈવ હોય પણ તે બધા મવાત મયo માનવાવાળા છે. જેમાં મુસલમાનમાં બેસ્તમાં ગયા હોય કે જહન્નમમાં ગયાં હોય ત્યારપછી કાંઈ નહીં. તેના જેવા કેઈ નથી. માટે “ભવાન્ ભવાંતર જે માનનારા છે તેઓ હિંદુ”
તેને અર્થ અર્થ પણે વિચારે તેમ ધર્મની જડ કઈ તે વિચારે. ગયા ભવમાં મેં મનુષ્યપણાને લાયકનાં કર્મ કર્યા છે માટે અત્યારે