________________
૧૪ર
ષોડશક પ્રકરણ દર્શન છું તે માને તે દષ્ટિવાદેશિકી સંજ્ઞા. આ દષ્ટિવાળા હોય તે “સંજ્ઞી.”
ચકરીને ઉપાય શાસ્ત્રકાર વિચારવાળા તેને ગણે છે, કે જેણે ગયે ભવ અને આવતે "ભવ ખ્યાલમાં લીધે છે, તેને વિચારવાળે ધર્મળ કહ્યા છે. છતાં આટલી સ્થિતિએ ચઢેલાએ ધ્યાનમાં રાખવું કે ઊંચે ચઢેલાને ચકરી પહેલી આવે. પણ ભૂમિ ઉપર રહેલાને ચકરી આવતાં વાર લાગે. તેમ અહીંયા ગયા ભવને, આવતા ભવને કર્મબંધને માનનારા થયા, પરંતુ મિથ્યાત્વમાં પડવાની ચકરી આવાને પહેલી આવે. તેને બચાવ શિ? ચકરીમાં એક જ બચાવ કે આંખને બંધ કરે, તે સિવાય બીજો બચાવ નહિ. સ્થિર સ્થાને સ્થિર થાવ. બીજે ત્રીજે જતી દષ્ટિને રોકી દે.
સ્થિર સ્થાન કયું ? તે માટે જણાવે છે કે “વચન સ્થિર સ્થાન છે. સર્વજ્ઞ ભગવાનનાં વચને તે આ આત્માને માટે સ્થિર સ્થાન છે. તે જ દષ્ટિ રેકવાનું સ્થાન અને તેથી ચકરી આવતી બંધ થાય. માટે કહે છે કે-વારાધના વચનની આરાધના કરે તેને જ ધર્મ કહેવાય.
સ્વતંત્ર ધમ શાસ્ત્રમાં આજ્ઞા શબ્દ આવે છે. સાપ સહિત ચારરંત સારચંતા વીવજંતુ (તમ. સૂ૦ ૨૪૮; Rao ૯૮) દ્વાદશાંગીને આરાધક છે કે વિરોધક છે તે તે પણ આજ્ઞાએ છે. આજ્ઞાએ તપસ્યા, આજ્ઞાએ સંયમ, દાન તે પણ આજ્ઞાએ.
દાન, સંયમ અને તપમાં સ્વતંત્ર ફળ દેવાની શક્તિ છે તે પછી આજ્ઞા કહેવાની જરૂર શી? ગેળમાં મીઠાશ છે તે માબાપના કહેવાથી
પણ ગોળમાં મીઠાશ નથી તેમ કહે તે પણ માં નાખે એટલે ગળે લાગશે. ગેળની મીઠાશમાં બીજાની પ્રેરણાને અવકાશ જ નથી. સ્વતંત્ર નિયમ છતાં આજ્ઞાએ કરે. આજ્ઞા વગર કરે, તે પણ ફળ થવું જોઈએ. તેમાં નિયમ સ્વતંત્ર છે. ગોળમાં સ્વતંત્ર ગળપણ છે તેમ દાનમાં, શીલ અને તપમાં સ્વતંત્ર ધર્મ કારણભૂત છે.