________________
૧૪૪
ષોડશક પ્રકરણ દર્શન (૩) કેટલીક મધની માખીઓ સ્વાદ લે ને તેમાં લપટાઈ જાય.
(૪) કેટલીક સાકરની માખીઓઃ સ્વાદ લે અને ઉડવું હોય ત્યારે ઊડી પણ જાય.
સમ્યક્ત્વપૂર્વક, આશાપૂર્વક અને જિનેશ્વરના વચનપૂર્વક દાન, શીલ, તપ કરનારા છ સાકરની માખ જેવી સ્થિતિને ધારણ કરે. તેઓ દેવલેમાં જાય, પણ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવાવાળા ન હોય. માટે શાસ્ત્રકારોએ તિર્યંચ અપર્યાપ્તામાં અવધિજ્ઞાન ન માન્યું, કારણ કે સમકિત લઈને ગયેલ હોય તે દેવકથી એવે તે તે તિર્યંચમાં ન આવે. મનુષ્યમાં પણ જ્યાં આરાધના મળે ત્યાં જાય. તે હs મિનાથ (Go સહ રૂ બo ) જે આરાધના કરીને દેવલે કે ગયે. હોય તે એવે તે તેને દશે અંગ સંપૂર્ણ હોય. તે આજ્ઞા, વચન અને સમ્યકત્વના પ્રતાપે હેય. માળr તો (પતિ ) તપસ્યા પણ આજ્ઞાપૂર્વકની હોય તે તે ઠેઠ સુધી ફળ દે. દાન અને શીલ તે પણ આજ્ઞાપૂર્વકનાં હોય તે તે સંપૂર્ણ ફળ દે.
આવી રીતે દાન, શીલ અને તપ માટે આરાધના તેમજ વિરાધનાને આધાર છે. માટે, ધોળા દિવ (dવારા ૦૨૬૬), ધર્મ આજ્ઞાએ થાય. આવા શાસ્ત્રકારેનાં સેંકડે વચને હોવા છતાં, તેના ઉપર પાણી ફેરવીને “વચન” શબ્દ કેમ મૂક?
તારી વાત સાચી. છતાં હરિભદ્રસૂરિ આખા ગ્રંથમાં એક પણ ઠેકાણે “આજ્ઞા શબ્દ નથી. વાપરતા. તેઓ આટલા જુદા કેમ થયા? ઉપદેશપદ, પંચાશક વગેરેમાં આજ્ઞાથી કામ કર્યું. અહીં વચનથી. કેમ? પરંતુ વસ્તુ શી છે તે તમે સમજે. એમાં શું વિશેષ છે તે સમજે. કહેનારે તે વચન તરીકે કહે, પણ તે આજ્ઞા તરીકે કંઈ કહે નહિ.
“ઈચ્છાકારેણુ શબ્દનું મહત્વ તીર્થકર મહારાજે સમગ્ર રીતે દ્વાદશાંગીનું નિરૂપણ કરી બતાવ્યું, પણ તે આજ્ઞા દ્વારાએ નહિ. “બસ’ કરવું જોઈશે, આમ નહિ કરે તે મારી આજ્ઞાનું ખંડન થશે એમ નથી, માટે દેશનામાં, ક્રિયામાં